છ વર્ષ ના બાળકે બધાને પાછા પાડી દીધા ! જુઓ વિડીઓ કેવી તલવાર હમણે છે…
સોશિયલ મીડિયા એક એવી દુનિયા છે, જ્યાં સૌ કોઈ પ્રખ્યાત બની જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક 9 વર્ષના બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બાળક તલવાર ફેરવી રહ્યો છે. આ બાળકને જોઈને તમારી આંખો ખુલી ને ખુલી જ રહી જશે. ખરેખર આ વિડીયો ખુબ જ ગૌરવપૂર્ણ અને શોર્યવાન છે.
આજના સમયમાં જ્યારે નાના બાળકો માત્ર મોબાઈલ ફોન અને કાર્ટૂનમાં તેમજ ડાન્સમાં જ મશગુલ રહેતા હોય છે, ત્યારે આ બાળક પોતાની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. આ બાળકે મહાશિવરાત્રીની શોભા યાત્રામાં તલવાર ફેરવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ખરેખર આ વિડીયો હાલમાં સૌ કોઈ માટે એક આશ્ચયજનક છે.
તમે અત્યાર સુધી બાળકના અનેક વિડીયો જોયા હશે પરંતુ આવો વીડિયો ભાગ્યે જ જોયો હશે પરંતુ આવી રીતે બાળકને તલાવર ફેરવતા તમે ક્યારેય નહી જોયો હોય. આ બાળકને તલવાર ફેરવતા જોઈને એટલું તો જરૂર કહી શકાય કે, આ બાળકમાં કળા છે તે તેના લોહીમાં જ હોય શકે છે. આ ઉંમરે જો આટલી આવડત અને કળા હોય તો વિચાર કરો કે સમય જતા આ બાળક કેટલો કૌશલ્યવાન બનશે.
આ વિડીયો દરેક માતા-પિતાઓ માટે એક પ્રરેણારૂપ સમાન છે કે, તમારા બાળકોને એવા સંસ્કાર આપો કે જે લોકો માટે પ્રેરણા રૂપ બને તેમજ એવી કળા પણ શીખવો કે, ભવિષ્યમાં એ જ કળા તેની ઓળખ બને. આ વિડીયો જોઈને એટલું જરૂર જણાવ જો કે, તમે આ બાળકની કળા કેવી લાગી છે?
View this post on Instagram