Viral video

આ બાળકે એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે આખું ગામ જોતું રહી ગયું ! જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની વિડીયો વાયરલ થઈ રહ્યા છે ,ત્યારે હાલમાં જ વધુ એક બાળકનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક બેન્ડ બાઝના તાલે ઝૂમી રહ્યો છે. ખરેખર આ વીડિયો જોઈને તમે પણ આશ્ચયમાં મુકાઇ જશો કે આ બાળક કેવી રીતે ડાન્સ કરી રહ્યો છે.

તમે જોઈ શકો છો કે કઈ રીતે આ બાળક ઢોલના તાલે ડાન્સ કરી રહ્યો છે. આ ઉંમરે જો આ બાળકમાં આટલું ટેલેન્ટ હોય તો વિચાર કરો કે, ભવિષ્યમાં આ બાળક કેટલું આગળ વધી શકે છે. આ વીડિયો જોઈને સૌ કોઈ બાળકના વખાણ પણ કરી રહ્યા છે કારણ કે આજના સમયમાં યુવાનો પણ આટલા હોંશથી ડાન્સ નથી કરી શકતા.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, ખરેખર એકવાર આ વીડિયો તમે જોશો તો બાળકના ફેન થઈ જશો. આ વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે, એક તરફ વાતાવરણ વરસાદી જણાય રહ્યું છે તેમજ નીચે ખૂબ જ કીચડ હોવા છતાં પણ આ બાળક જોરશોરથી ડાન્સ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by John Adam (@adam_officialll_)

આ વીડિયો હાલમાં સૌ કોઈ બાળક માટે એક પ્રેરણા સ્ત્રોત સમાન છે કે, કે જો તમે પોતાની આવડત સાથે આગળ વધો તો તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે છે. ખરેખર આ આ બાળકને નાચતા જોઈને સૌ કોઈને હોંશ ઉડી જાય કે આ બાળક આટલું જોરદાર ડાન્સ કઇ રીતે કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!