આ ભાઈ એ આવો તો શુ અવાજ કાઢ્યો કે આજુબાજુ ના દરેક પક્ષી તેની પાસે આવી ગયા…જુઓ અદ્ભુત વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થઈ ગયો છે કે જેને જોઈને તમે ચોકી જશો. આપણે જાણીએ છે કે, દરેક વ્યક્તિમાં અનેક પ્રકારના અનેક ગુણો હોય છે. આ ગુણ અને આવડત દ્વારા વ્યક્તિ ઘણીવાર નામમાં મેળવી લેતો હોય છે.
આ પહેલીવાર બનેલી કોઈ ઘટના નથી પરંતુ અનેકવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે.એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો એક ભાઈ એવો અવાજ કાઢે છે કે સૌ કોઈ આશ્ચય પામી ગયા. ખરેખર આવા પ્રકારનું ટેલેન્ટ ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈ પોતે કાગડાનો અવાજ કાઢે છે અને થોડીક વારમાં જ આકાશમાં કાગડાઓ ભેગા થઇ જાય છે.
ખરેખર આવા પ્રકારનું ટેલેન્ટ ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. આવા પ્રકારના આવડતના કારણે જ લોકો કુતુહુલનો વિષય બને છે અને રાતોરાત લોકપ્રિયતા મેળવી લેતા હોય છે, ત્યારે આ ભાઈએ પણ પોતાના ખાસ પ્રકારના ગુણના કારણે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
આવા વિડીયો ઘણીવાર વાયરલ થયા છે, જેમ કે રાનું મંડલ અને કચા બદામ જેવા વિડીયો વાયરલ થયા હતા અને રાતોરાત વિશ્વમાં ચારો તરફ લોકપ્રિય મેળવી લીધી પરંતુ એક વાત સો ટકા સાચી છે કે સોશિયલ મીડિયા કોઈપણ વ્યક્તિનું નથી કારણ કે દર વખતે નવું નવું આવવાથી સોશિયલ મીડિયામાં લોકોના વિડીયો વાયરલ થતા હોય છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) March 2, 2023