અરે બાપ રે! આ તુફાન છે કે બસ? ડ્રાઈવરે એક જ ગાડીમાં ઘુસાવી દીધા આટલા વિધાર્થી… જુઓ વિડીયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થયો છે કે સૌ કોઈ વિવાદ પણ કરી રહ્યા છે અને કોઈ ડ્રાઇવરના વખાણ પણ કરી રહ્યા છે. આ ઘટના અંગે અમે આપને જણાવીએ તો એક ટાટાસુમામાં એટલા વિધાર્થીઓ બેસાડ્યા છે કે, જોનારાની આંખો પણ પહોળી થઇ જાય.
તમે જાણીને નવાઈ લાગશે કે આ ડ્રાઈવરે માત્ર અંદર જ નહીં પરંતુ ટાટાસુમાંની ઉપર. બોનેટ, પાછળ અને દરવાજાની સાઈડમાં પણ વિધાર્થીઓને બેસાડ્યા અને ઉભા રાખ્યા છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે, વિધાર્થીઓ લટકાઈ રહ્યાં છે. એક રીતે આ ખુબ જ જોખમી સાબીત થઇ શકેછે.
આવી રીતે વિધાર્થીઓને બેસાડવવાથી તેમનો જીવ પણ જઈ શકે છે. આ વીડીયો ક્યાંગામનો છે, એ વાતની પુર્ષ્ટિ નથી થઇ પરંતુ વિડીયો જોતા લાગે છે કે, કદાચ આ વિડીયો ગુજરાત બહારનો હોય શકે છે. આ વીડિયો ઉતારના ડ્રાઇવરને કહે છે કે, બીજા કોઈ વ્યક્તિના મળ્યા? ખરેખર આ ઘટના એક રીતે જોઈએ તો દરેક લોકો માટે ચેતવણી રૂપ સમાન છે.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ આ વિડીયો અંગે વિવાદ પણ કરી રહ્યા છે કે, આ રીતે વિધાર્થીઓના જીવને જોખમમાં ન મુકાઈ અને એટલું પણ ચોક્કસ કહી શકાય કે આ શાળાની સ્કૂલ વાન પણ હોય શકે છે, કારણ કે આ ટાટાસુમામાં માત્ર વિધાર્થીઓ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ વીડીયો જોઈને અત્યારે ઘણા રમુજી રીતે લઇ રહ્યાં છે પરંતુ આ વિડીયો વિધાર્થીઓ ના માતા પિતાએ જોયો હશે તો તેમને જરાય પણ ચિંતા નહીં થઇ હોય તેમજ આ ડ્રાઈવર સામે શું કોઈ પ્રકારની ફરિયાદ નહીં કરાવવામાં આવી હોય? આવા તો આ વિડીયો અંગે અનેક પ્રકારના પ્રશ્નો થઇ રહ્યા છે, આ વિડીયો જોઈને તમારો પ્રતિભાવ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.