Viral video

મજાક મજાક મા બે મિત્રો કોમ્પલેક્સના ત્રીજા માળેથી પટકાયા એક નુ મોત ! વિડીઓ જોઈ આંખો ફાટી જશે…

હાલમાં પાલનપુર શહેરમાં આજે ખૂબ જ દુઃખદાયક ઘટના બની છે આ ઘટના દરેક યુવાનો માટે ચેતવણી રૂપ સમાન છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મિત્ર મિત્રો વચ્ચે અનેક વખત અનેક વખત મજાક મસ્તી થતી હોય છે. આ મજાક મસ્તી જીવનું જોખમ પણ બની શકે છે. હાલમાં જ આવી ઘટના સામે આવે છે જેમાં બે મિત્રો મજાક મસ્તી કરી રહ્યા હતા અને એક જ પળમાં મોતની ભેટી પડ્યા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં એક મિત્રનું મોત થયું છે જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે .ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ

દ્વારા જાણવા મળ્યું છે કે આજરોજ પાલનપુરના એક કોમ્પ્લેક્સ માં આ દુખદ ઘટના બની હતી અને આ હૃદય કંપાવનારી ઘટનાના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ દ્રશ્યો તમે જોશો તો તમારું હૃદય પણ થંભી જાય એવા દ્રશ્યો છે.ખરેખર આ દ્રશ્ય તમે જોશો તો તમને વિચાર આવશે કે એક જ ક્ષણમાં બંને મિત્રો મોતની દ્વારે પહોંચી ગયા જે મિત્રો એક પણ પહેલા મજાક મસ્તી કરે છે આતા એ જ મિત્રો મોતના મુખમાં પહોંચી ગયા

તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે,  રેલિંગ પર એક મિત્ર બેઠો હતો અને બીજો મિત્ર તેની સામે ઉભો હતો અને  તે પોતાના મિત્ર ને ઝુકાવે છે, અને એક જ ક્ષણમાં  બંને મિત્રો ત્રીજા માળેથી પટકાતા નિચે પડી જાય છે, જેમાં જાણવા મળ્યું છે કે, એક મિત્રનું મોત નિપજ્યું છે. જ્યારે બીજા મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

હાલમાં ગંભીર રીતે ઘાયલ  યુવક ને તાત્કાલિક  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં  પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના દરેક લોકો માટે છે તેની સમાન છે ત્યારે પણ અગાસી ઉપર અથવા રેલિંગ પર કે પર્વતો કે આવી કોઈ પણ જોખમી જગ્યાએ મજાક મસ્તી ના કરવી જોઈએ કારણ કે એક પળની મજા જીવનભર માટે સજા બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!