પીંજરું ખોલતાની સાથે સિંહણ વ્યક્તિ પર કૂદી પડી અને પછી જે થયું તે જોઈને તમે સ્તબ્ધ થઈ જશો…
તમે સોશિયલ મીડિયામાં અનેક સિંહ વીડિયો જોયા હશે પણ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે ખૂબ જ પ્રેમાળ મનમોહક છે. હવે તમે વિચાર કરો કે, જો તમારી સામે સિંહ આવે તો તમારી હાલાત કેવી થઈ જાય? હવે તે પરિસ્થિતિને શબ્દોમાં રજૂ કરવાની જરૂર નથી કારણ કે, સિંહ એક એવું વિશાળ પ્રાણી છે, જેના લીધે ભલ ભલા માણસો પણ ડરી જાય. ત્યારે હાલમાં આ વીડિયો જોઈને તમે પણ ખરેખર ચોંકી જશો કે આખરે કંઈ રીતે સિંહ અને માનવ વચ્ચે આવો પ્રેમ ખૂબ જ અતુલ્ય છે.
ત્યારે ચાલો અમે આપને આ વીડિયો વિશે વધુ જણાવી કે, આખરે એવું તે શું છે આ વીડિયોમાં જેનાં લીધે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, ઇન્સ્ટાગ્રામમાં એક પેજ પર ખૂબ જ વિકરાળ અને પ્રભાવશાળી સિંહ જંગલમાં વિચરણ કરી રહ્યો છે અને ત્યારબાદ એક એવું દ્ર્શ્ય જોવા મળે છે કે, એક લાકડાનાં પીંજરામાંથી સિંહ બહાર આવે છે અને આવતાની સાથે જ વ્યક્તિ પર કૂદી પડે છે અને ત્યારબાદ સિંહ પ્રેમથી વ્હાલ કરે છે.
આ વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. આ વિડીયો જોનાર તમામ લોકોએ પેહલા તો આશ્ચર્ય પામે છે કે આવું કઈ રીતે બની શકે. હાલ હજી થોડા સમય પેહલા જ એકે વિડીયો ખુબ વાયરલ થયો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે અને સૌ કોઈનું મન મોહી લીધું છે.આ માનવ અને પ્રાણી વચ્ચે કેટલો પ્રેમ છે પરંતુ આ વિડીયો જોનાર કોઈપણ પહેલી નજરે એવું લાગે કે, સીહંણ તે વ્યક્તિ પર તરાફ મારીને તેનો શિકાર કરશે.સિંહણએ તે વ્યક્તિ સાથે ખુબ પ્રેમથી રમી રહી છે.
સામાન્ય વાત છે કે આ વિડીયો જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હશે કે કંઈ રીતે માણસ અને પ્રાણીઓનો પ્રેમ જોવા મળ્યો છે. આ જગતમાં દરેક જીવમાં ભગવાને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીની પરિભાષા રોપી છે, ત્યારે સિંહણ અને વ્યક્તિનો આ વીડિયો સૌ કોઈને એ શીખવે છે કે, પ્રેમ એ દરેક વ્યક્તિને અને પ્રાણીઓને થઈ શકે છે.
View this post on Instagram