દીવ મા મોજ માણવા ગયેલા યુવાને આખલા ની સવારી કરી જુવૉ વિડીઓ પછી શુ થયુ…?
સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ હસવું નહીં રોંકી શકો. હાલમાં થોડા દિવસ પહેલા જ એક એક નશામાં ધૂત વ્યક્તિએ આખાલા સામે બાથ ભીડી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો. ત્યારે હાલમાં ફરી એકવાર દારૂ ની નશામાં ધૂત એક યુવાનનો વીડિયો વાયરલ થયો છે.
આ યુવાન નશામાં એટલો ડૂબી ગયેલો કે, તે આખાલા ઉપર સવાર થઈ ગયો. ખરેખર આ ઘટના ખૂબ જ રમુજી છે. આ યુવાનના ભાગ્ય સારા કે આખલો શાંત સ્વભાવનો હતો. આ યુવાન નશામાં બોલી રહ્યો હતો કે , જ્યારે મુંઝાય જીવ ત્યારે જાવું દિવ. ખરેખર ગુજરાતીઓ માટે દિવ એ સ્વર્ગ છે. ત્યારે દરેક લોકો મંદીરા પાનની મોજ માણવા દિવ જાય છે. ત્યારે હાલમાં જ દિવના મોજ માણવા ગયેલ એક યુવાન એ આખલાની સવારી કરી અને પછી જે થયું તે ખૂબ જ ચોંકાવનારૂ છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
આવા રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે અને લોકોમાં મનોરંજન પૂરું પાડે છે. આ વીડિયો હાલમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ પર વાયરલ થઇ રહ્યો છે અને દરેક ન્યૂઝ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર લોકો દારૂના નશામાં ના કરવાનું કરી બેસે છે. યુવાન જે રીતે આખાલા પર બેઠો છે, તેના થી તેનો જીવ જોખમમાં મૂકાઇ શકે છે. બે ઘડીની મોજ માટે આવા સ્ટંટ ક્યારેય નાં કરવા જોઈએ કારણ કે વિડીયોના અંતમાં તમે જોઈ શકો છો કે, આખલો સ્પીડમાં ભાગે છે અને યુવાન ધડાક દઈને નીચે પડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 5, 2022