Viral video

“મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર” આ ક્યુંટ બાળક નો વિડીઓ જોઈ દીલ ખુશ થઇ જશે ! એવો ક્યુંટ એકસપ્રેશન આપ્યા કે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અને હાલમાં instagram માંરિલ્સનો ટ્રેન્ડ ખબર ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ instagram માં બનાવીને લોકપ્રિયતા મેળવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક વિલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ગુજરાતી સોંગ ઉપર ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહ્યો છે અને તેના ચહેરાના હાવ ભાવ જોઈને તમે પણ તેના ઉપર મોહી જશો.

આમ પણ કહેવાય છે ને કે જ્યારે પણ વરસાદ આવે છે,ત્યારે આપણે સૌ કોઈને વરસાદને ભીંજાવું બહુ જ ગમે છે.એ પછી તમે નાના બાળકો હોય કે પછી વૃદ્ધ હોય પરંતુ વરસાદમાં નાહવું કોને ના ગમે! દરેક લોકોની નાહવાની ઈચ્છા હોય છે, અને આ સોંગ પણ વરસાદને લઈને જ છે અને આ સોંગ ગુજરાતી ગાયક કલાકાર રાકેશ બારોટ એ ગાયેલું છે “હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર,હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા,હો હો જાવું તો પડશે મેઘ મળવા.

આ ગુજરાતી સોંગ ઉપર બાળક ડાન્સ કરી રહ્યા છે અને પોતાના ચહેરાના હાવભાવ સાથે શબ્દો પણ એવી જ રીતે બોલી રહ્યો છે, જ્યારે આ સોંગ એ બાળક ખુદ પોતે ગાઇ રહ્યો હોય. ખરેખર આ વિડીયો જોઈને તમે આ બાળક પ્રત્યે એક અનોખો ભાવ પ્રગટ કરશો તમારું મનડું સર આવા વિડિયો લોકોમાં ખૂબ જ લોકપ્રિય બને છે.

આ જ કારણે સોશિયલ મીડિયામાં હાલમાં ટ્રેન ચાલી રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ પહેલા પણ tiktok માં પણ આવી જ રીતે લોકો વિડીયો બનાવતા હતા અને સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવી હતી હવે instagram માં પણ tiktok જેવું આવી જાતા હવે લોકો આવી આવનારી રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, ત્યારે તમે આ બાળકની જોઈને તેના ચાહક બની જશે અને તમે પણ વરસાદમાં વિંજાવા થનગની બનશો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ રિલ્સ કેવી લાગી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!