Viral video

એક સેકન્ડ મા મોત ને માત આપી આ મહિલા એ ! વિડીઓ જોઈ ધૃજી જશો….

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વિડિયો વાયરલ થયો છે, જે જોઈને તમેં ચોંકી જશો. આપણે જાણીએ છે કે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન અકસ્માતના અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે.

જેથી લોકો માટે આ વીડિયો સાવચેતી અને ચેતવણી રૂપ સાબિત થાય. ખરેખર વ્યક્તિ પોતાના જીવનની કિંમત સમજી નથી શકતો કે જીવન કેટલું અમૂલ્ય છે.હાલમાં જ રેલવે ટ્રેક નો વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા એ એક જ સેકન્ડમાં મોતના મુખમાંથી બહાર આવી. આ વીડિયો ખરેખર ખૂબ જ ચેતવણી રૂપ સમાન છે.

જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમારી આંખો ખુલી જ રહી જશે કે કઈ રીતે આ મહિલા એ મોતને નજીક જઇને જીવ બચાવ્યો.આ વીડિયો પર થી દરેક વ્યક્તિએ શીખ લેવી જોઈએ કે ક્યારેય પણ ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર નાં ઉતરવું જોઈએ અને પાટા પરથી ઉતરવાનો આગ્રહ રાખવો જોઈએ.આ વીડિયોમાં જોઈ શકો છો કે, લોકો ટ્રેનમાંથી ઉતરી ને રેલવે ટ્રેક ક્રોશ કરી રહ્યા છે.

એ સમય બીજી તરફથી એક ટ્રેન આવી રહી છે, આ કારણે લોકો જલ્દીથી પોતાનો સમાન લઈને બીજી તરફ ભાગી રહ્યા છે. આજ દરમીયાન એક પરિવાર પણ રેલવે ક્રોશ કરતો દેખાય છે, જેમાં એક મહિલા પહેલા સમાન લઈને બીજી તરફ મુકવા જાય છે, ત્યારે ટ્રેન ને આવતા જોઈને તે સામે ઉભેલા પરિવાર પાસે જાય છે, ત્યારે જ ફૂલ સ્પીડે ટ્રેન આવે છે પણ ભગવાનની દયા થી આ મહિલાને કઇ પણ નથી થતું અને તેનો જીવ બચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!