જો તમારા ઘરે પણ આવી ખુરશી હોય તો આ વિડીઓ ખાસ જુવો ! ખુરશી ના પાયાની અંદર જે હતુ એ જોઈને…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો જે દરેક વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ સમાન છે. ખરેખર આજના સમયમાં એવી ઘટનાઓ બંને છે કે આપણે સપનામાં પણ નાં વિચાર્યું હોય. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે ઘરમાં રાખેલ એક ખુરશીનો છે જેમાં એક એવી વસ્તુ જોવા મળી જેના વિશે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય.
જે રીતે વીડિયોમાં જે ખુરશી દેખાડવવામાં આવી છે, એવી ખુરશી જો તમારા ઘરમાં હોય તો તમારે ચેતી જવું જોઈએ કારણ કે, જ્યારે તમે જોશો કે આ ખુરશીમાંથી શું નીકળે છે તો આ જોઈને તમારું હૈયું પણ કંપી ઉઠશે. ખરેખર અત્યાર સુધી તમે અનેક પ્રકારના વીડિયો જોયા હશે પરંતુ આવો વીડિયો નહિ જોયો હોય, જેમાં આવી રીતે તમારી નજર સામે કાંઈ નીકળ્યું હોય.
આ વીડિયોમાં જોશો કે ઘરમાં વપરશામાં લેવાતી ખુરશીનાં પાયામાંથી સાપ નીકળ્યો કે ક્યારેય કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, આવી જગ્યામાં સાપ પણ હોય શકે છે. જો તમારા ઘરમાં પણ આવી ખુરશી હોય તો સમયસર તપાસ કરતા રહેવું જોઈએ કારણ કે સાપ કે તેના જેવા અન્ય જીવજંતુઓ પણ અહીંયા પોતાનું ઘર બનાવી શકે છે. તમારી સાવચેતી એજ તમારી સલમાતી છે. ક્યારેય પણ આવી લાપરવાહી કરવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
— Today GUJARAT (@TodayGUJARAT1) June 21, 2022