મહિલા એ ધોધ સાથે છલાંગ લગાવી વિચિત્ર રીતે આપઘાત કર્યો! સમગ્ર ઘટના કેમેરા મા કેદ જુવો વિડીઓ
આત્મહત્યાનાં બનાવના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે એક મહિલાએ વહેતા ઝરણાની સાથે જ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટના જોતા એવું લાગે કે આ કોઈ આકસ્મિક બનાવ છે પરંતુ ખરેખર સત્ય એ છે કે મહિલાએ આત્મહત્યા કરી છે. આ ઘટના અંગે આપને વધુ માહિતગાર કરીએ કે કંઈ રીતે આ મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દિધું.
જીવનમાં અનેક એવા બનાવો બનતા હોય છે, જે આપણી નજર સમક્ષથી ભૂલતા નથી. આ બનાવ પણ એવો જ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, છત્તીસગઢના બસ્તરમાં સ્થિત એશિયાના નાયગ્રા સમાન ચિત્રકોટ ધોધ આવેલ છે અને આ જ ધોધ પર એક મહિલા એ કૂદીને આત્મહત્યા કરી લીધી છે., જેનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ને લઈને ડીએસપી પંકજ ઠાકુર દ્વારા જણાવવા માં આવ્યું કે કૂદકો માર્યા પછી તેની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ અતોપતો નથી.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, બપોરે બે વાગ્યાની આસપાસ મહિલાએ ધોધ પરથી છલાંગ લગાવી હતી. મરજીવાઓની ટીમ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે, પરતું હજુ સુધી તે મળી નહિ. ત્યાં હાજર લોકોએ જણાવેલ કે મહિલા 300 મીટર પહોળા ઝરણાનામાં ગઈ અને થોડીવારમાં તેને કૂદકો મારી લીધો. આ સ્થાન ફરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ અચાનક આવો બનાવ બનતા ત્યાં હાજર પર્યટકો પણ ચોંકી ગયેલ. ખરેખર યુવતી ને શા માટે આત્મહત્યા કરી તે એક રહસ્ય જ બની રહેશે.
આત્મહત્યાના બનાવ દિવસે ને દિવસે વધુ રહ્યા છે, ત્યારે ખરેખર આ એક ચિંતાજનક વાત કહેવાય. અનેક યુવાનો યુવતીઓ તેમજ વૃદ્ધ લોકો પણ ક્યારે જીવનમાં આવેલી આફતોના કારણે પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આ ઘટના પરથી એ સમજવું જોઈએ કે, તમારા જીવનમાં કોઇપણ જાતની તકલીફ આવે તો તેનો ઉકેલ લાલવો હતાશ થઈ ને આવું પગલું ભરવાથી તમારા પરિવારને આ દુઃખ સહન કરવું પડી શકે છે.જીવનની સમસ્યાનો ઉકેલ માત્ર આત્મહત્યા જ નથી!
A video of a girl committing suicide by jumping from Chitrakote Falls surfaced.The girl jumped in the middle of the waterfall.Till now the girl has not been found.The rescue team is trying to find the girl.#Chhattisgarh #jagdalpur #susidevideo #BreakingNews #chitrakotwaterfall pic.twitter.com/1S22R3V9rZ
— Siddharth Dev (@SiddharthRaipur) May 20, 2022