ઇન્સ્ટન્ટ યુ ટર્ન જોયું છે ક્યારેય ? વરરાજા સહીત ઘોડાને લોકોએ ઉચ્ચો કર્યો અને પછી કર્યું એવું કે તમે જોતા રહી જશો…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યાં અવારનવાર અનેક એવા વિડીયો સામે આવતા હોય છે જેને જોઈને ક્યારેક આપણને હસવું આવી જતું હોય છે તો ક્યારેક વિચારવ મજબુર થતા હોઈએ છીએ. એવામાં હાલ લગ્ન સાથે જોડાયેલ એક અનોખો વિડીયો સામે આવ્યો છે જેને જોયા પછી તમને પણ ઘડીક વિચાર થવા લાગશે કે આવું તો શું કામ થયું હશે?
મિત્રો આપણે જાણીએ જ છીએ કે લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં નાની મોટી મજાક મસ્તી કરવામાં જ આવતી હોય છે એટલું જ નહી તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. એવામાં હાલના સમયમાં ઘણા લગ્ન સાથે જોડાયેલ અનેક વિડીયો સામે આવી રહ્યા છે, તેવો જ આ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં લગ્નના વરઘોડામાં એવું થાય છે જેને જોઇને લોકો ભારે આશ્ચર્યમાં મુકાયું છે.
વિડીયો જોઇને લોકો ભારે આશ્ચયમાં મુકાયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જયારે વરરાજો ઘોડા પર બેઠેલો હોય છે ત્યારે અચાનક જ દસથી બાર લોકો આવીને વરરાજાને ઘોડા સહિત ઉચો કરી લે છે અને ગોળ ફેરવા લાગે છે.
આ વિડીયો જોઈને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આવું તો શું કામ કર્યું હશે? તો જણાવી દઈએ કે જોતા તો એવું લાગી રહ્યું છે કે આ એક પ્રકારની રસમનો ભાગ છે. જણાવી દઈએ કે આ વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર honey._.event_official નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો પણ ખુબ જોઈ રહ્યા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.