Viral video

આખા ગામ વચ્ચે આ ભાભાએ એવી જમાવટ બોલાવી કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! વિડીયો જોઈ તમે કેશો કે ‘હા દાદાની મોજ….જુઓ વિડીયો

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના મૂકી ત્રણ માધ્યમો બની ચુક્યા છે જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર જેવા સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ માધ્યમો દ્વારા રોજના અનેક એવા ફની વિડીયોની સાથો સાથ ખુબ ચોંકાવી દેતા વિડીયો સામે આવતા હોય છે કે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ ફાટી નીકળશે. સોશિયલ મીડિયા પર આમ તો વિડીયોની ભરમાર છે જેમાંથી રોજના અનેક એવા અનોખા વિડીયો વાયરલ થતા જ રહે છે.

લોકોને હાલ સોશિયલ મીડિયાનો એટલો બધો ચસ્કો લાગી ગયો છે કે હાલ ઘરે ઘરે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વીટરના યુઝરો ઉભા થઇ ગયા છે અને આવા સોશિયલ મીડિયાના માધ્યમોનો ખુબ સારી રીતે ઉપયોગ કરતા હોય છે. એવામાં હાલ એક ખુબ ફની વિડીયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમે દાટ કાઢી કાઢીને બઠ્ઠા જ પડી જશો. ખરેખર આ વિડીયો ખુબ વધારે ફની છે અને લોકોને પણ ખુબ ગમી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગામમાં ડાયરા જેવો કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તેવામાં ત્યાં અચાનક જ એવું જબરું ગીત વાગે છે કે ત્યાં બેઠેલા એક ભાભા તેના પર ઝૂમવા લાગે છે. તેઓ એટલો જોરદાર ડાંસ કરે છે કે લોકો પણ જોતા જ રહી ગયા હતા, દાદા ફક્ત ડાંસ સુધીજ સીમિત નથી રહેતા તેઓ બધા લોકોની વચ્ચો વચ્ચ જઈને માંડવા સાથે એવા એવા ખેલ કરે છે કે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ ભાભાને જોતું જ રહી ગયું હતું.

વાયરલ થઇ રહેલો આ વિડીયોને ramesh_rathod નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો પર ખુબ વધારે પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝર તો એવું પણ લખે છે કે ‘ભાભાની અંદર સાક્ષાત બજરંગબલી આવી ગયા લાગે’ જયારે બીજા એક યુઝરે લખ્યું કે ‘હા હા આતો દાદાની મોજ’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!