યુવકે કારના એન્જીનમાંથી બનાવ્યું હેલિકોપ્ટર, અને એવી રીતે ઉડાન ભરી કે વિડીઓ જોઈ ચોંકી જશો..
આપણે સૌ હમણાં જોઈએ છીએ કે સોશ્યલ મીડિયા પર એક પછી એક નવાઈ પામે તેવા અને ચોક્વનારા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે, અને જે લોકોને પસંદ પણ ખુબજ આવી રહ્યા છે, તેવોજ એક વિડીઓ એક વ્યક્તિએ જુગાડ થી હેલિકોપ્ટર બનાવ્યું છે, તેનો વિડીઓ હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ, કે સોશ્યલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ બનાવી વાયરલ કરવામાં આવતી હોઈ છે, કે જે મોટા મોટા વ્યક્તિઓ જોઇને આશ્ચર્ય પામતા હોઈ છે, તેવોજ એક વ્યક્તિએ કંઇક જુગાડ થી એક અદભુત હેલિકોપ્ટર બનાવ્યું છે, અને ઉડાડયું પણ છે, તેનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટના ની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે, આ ભવ્ય હેલિકોપ્ટર આ વ્યક્તિએ જૂની કાર ના વધેલી સામગ્રી માંથી આ હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જૂની કારના બાકી બચેલા સ્પેરપાર્ટસ દ્વારા આ હેલિકોપ્ટર બનાવામાં આવ્યું છે, મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટર Volkswagan Beetle Engine થી બનાવામાં આવ્યું છે. અને આ હેલિકોપ્ટર બનાવ્યા બાદ આ વ્યક્તિ તેને રસ્તા પર લાવી અને તે સીધા રસ્તા રોડ પર ચલાવે છે, જેમ કે હેલિકોપ્ટર કેમ રનવે પર ઉડે છે, અને ત્યારપછી ટેકઓફ કરે છે, તેવી રીતે તેને રસ્તા પર ચલાવે છે.
વિડીઓ માં તમે જોઈ શકો છો તેમ સૌ પ્રથમ આ હેલિકોપ્ટર ને રસ્તા પર ચલાવ્યા બાદ આ હેલિકોપ્ટર હવામાં ધીરે ધીરે ઉડે છે, અને આ નજરો જોઈ લોકોને ખુબજ આશ્ચર્ય થાય છે, અને આ તમામ નઝારો કેમેરામાં કેદ થઇ જાય છે, અને આ ઘટના ને સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરવામાં આવે છે. અને લોકો જોઇને વિચારે છે કે કાર ના એન્જીન માંથી આવું કઈ રીતે શક્ય છે, તે માની શકાતું નથી, તેથી આં વિડીઓ જોઈ લોકોને ખુબજ નવાઈ લાગે છે.
મળતી માહિતી અનુસાર આ વિડીઓ ટ્વીટર પર @Mendesonca, નામના એકાઉન્ટ માંથી શેર કરવામાં આવ્યો હતો, અને આ વિડીઓ આવતા ની સાથે સોશ્યલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે, લાખો લોકો આ વિડીઓ ને જોઈ ચુક્યા છે, અને ૪૩ હજાર થી વધુ લોકોએ આ વિડીઓ ને લાઇક પણ કર્યો છે. અને લોકો પોતાની મુજબ અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
Homem no interior do RN constrói helicóptero com restos de carros e motor de fusca, faz teste e decola. pic.twitter.com/4zpS1jvy9p
— Меndes (@MendesOnca) December 9, 2021