Viral video

મગર યુવતીના શરીર પર ચડી ગયો ! પછી જે થયું જુવો વિડીઓ…

આપણે લોકો ને માણસો પ્રત્યે જેવી લાગણી હોઈ છે તેવીજ લાગણી પક્ષી, અને પક્ષુઓ પ્રત્યે પણ હાલના યુવાન અને યુવતી ને ખુબજ લાગણી હોઈ છે, અને હાલ પ્રાણીઓ અને પક્ષુઓ આપણા પરિવાર ના સભ્યો સમાન બની ગયા છે, અને પ્રાણીઓ અને પશુઓમાં લાગણી પણ ખુબજ હોઈ છે, પરંતુ તમે કોઈ દિવસ જોયું છે, કે જંગલી પ્રાણી સાથે પણ કોઈ માણસની લાગણી અને એ પણ મગર જેવા જીવ લેણ પ્રાણી સાથે.

ઘટના ની વાત કરીએ તો હાલ સોશ્યલ મીડિયા પર ખુબજ અલગ અલગ જાત જાતના વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. તેવો જ એક વિડીઓ હાલ એક મહિલા નો મગર સાથે વાયરલ થઇ રહ્યો છે. કે એક યુવતી ના શરીર પર મગર ચડી ગઈ અને તેના પર પથરાઈ ગઈ અને નવાઈ ની વાત તો એ છે કે આ મહિલા ને ડર લાગવાને બદલે આ યુવતી ને તો તે મગર સાથે મજા પડી, અને તે યુવતી મગર સાથે જમીન આળોટવા લાગી અને તેની સાથે મસ્તી કરવા લાગી, આવો નવાઈ પામે એવો વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

અને મહત્વની વાત તો એ છે કે જોત જોતાની સાથે અને થોડા જ સમયમાં આ વિડીઓ ખુબજ વાયરલ થઇ ગયો કે જે આ યુવતી ને થોડો પણ આ મગર નો ભય ન હતો કે આ મગર એક જંગલી પ્રાણી છે, કે આ પ્રાણી તેના જીવને જોખમમાં મૂકી દેશે, એવું કંઈપણ વિચાર્યા વગર તે આ મગર સાથે મસ્તી કરવા લાગી, આ ઘટના લોકોને ખુબજ પસંદ આવી, અને આ વિડીયો હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણી સમગ્ર સૃષ્ટિ પર ફક્ત માનવી નહિ પરંતુ ઘણા બધા જીવો વસવાટ કરે છે. આ જીવો માં ઘણા પાલતું પ્રાણીઓ કે ઘણા જંગલી અને ખૂંખાર પ્રાણીઓ રહે છે, પણ ઘણા એવા પ્રાણીઓ પણ છે કે જે લાગણીશીલ હોઈ છે કે જે તેના માલિક ને ખુબજ સમજે છે, તે પ્રાણી પછી જંગલ હોઈ કે પાલતું, તેવી જ આ મગર કે જે પોતાના શિકાર ને જીવતો રહેવા દે જ નહિ પરંતુ તે તેના મિત્ર જેવી આ યુવતી સાથે મસ્તી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by The Reptile Zoo (@thereptilezoo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!