Viral video

ભુલમા જ સિંહો ને પુરેલું પિજરુ ખુલી ગયું ! પછી જે થયું વિડીઓ જોઈ વિશ્વાસ નહી આવે..

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ અવનવા વિડીયો સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામેં આવ્યો છે. આ વિડીયો જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે અને કોમળ હ્નદય વાળાને તો આ વીડિયો જોવો જ ના જોઈએ કારણ કે, આ વિડીયો છે જ એટલો ભંયકર કે કોઈના પણ શ્વાસ અઘ્ધર ચડી જાય.આ વિડીયોમાં જોઈ શકો છો કે, એક યુવક સિંહોના પીંજરાનો દરવાજો ખોલે છે, ત્યારે સિંહ તરાફ મારીને પીંજરાની બહાર આવી જાય છે.

હવે વિચાર કરો કે સિંહ પીંજરાની બહાર આવે તો પછી શું હાલત થઇ શકે છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે, તેમજ આવી ઘટના ક્યારેક જીવના જોખમનું કારણ બની શકે છે. આ વિડીયોમાં તમે આગળ જોશો કે, યુવકની સાથે એક યુવતી પણ છે. જ્યારે યુવક પીંજરું ખોલે છે, ત્યારે સિંહ દોડીને બહાર નીકળી જાય છે, ત્યારે યુવતી ખુબ જ ડરી જાય છે.

બીકને મારે યુવતી ત્યાંથી ભાગી જાય છે પરંતુ યુવક હસવા લાગે છે. સિંહ પણ પીંજરામાંથી નીકળ્યા બાદ બહાર આરામથી લટાર મારતા જોવા મળે છે. આ વિડીયો પર થી એ તો સાબિત થઇ ગયું કે, આ સિંહ ટ્રેન થયેલો હશે, જેથી તેને આ બંને યુગલને કંઈ પણ કર્યું. ખરેખર જો હકીકતમાં અન્ય કોઈ સિંહને આવી રીતે પિજરામાંથી બહાર કાઢવામાં આવે તો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by @riyagujjar7073

આ વિડીયો ક્યાંનો છે, તે પુષ્ટિ નથી થઇ પરંતુ આ વિડીયો riyagujjar7073 નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કરવામાં આવેલ છે. આ એકાઉન્ટ માં અન્ય સિંહના વિડીયો પણ જોવા મળ્યા છે, આ સિંહો ખરેખર ખુબ જ ખુંખાર લાગી રહ્યા છે પરંતુ એ તો ચોક્કસ કહી શકાય કે આ સિંહો આપણા ગાંડી ગીરના તો નથી. ગાંડી ગીરના સિંહો આમ કોઈના કહ્યામાં ના રહે ભાઈ!

View this post on Instagram

 

A post shared by @riyagujjar70

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!