Gujarat

વરરાજા એ વરમાળા દરમ્યાન પુષ્પા સ્ટાઈલ મા કહ્યુ મે જુકેગા નહી ! પછી દુલ્હને પણ એવુ કર્યુ કે…. જુવો વિડીઓ

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર પુષ્પાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હતો.હવે તો લગ્નમાં પણ વરરાજા અને વરવધુ પણ પુષ્પના ટ્રેન્ડ પર રીલ અને વિડિયો બનાવી રહ્યા છે.હાલમાં જ એક એવા લગ્ન થયા કે જેમાં વરરાજાએ વરમાળા પહેરાવતી વખતે પુષ્પાની જેમ ડાયલોગ માર્યો કે ” મેં ઝુકેગા નહીં ” ત્યારે દુલ્હન પણ આશ્ચય પામી જાય છે. આ દરમિયાન અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા એ પણ સૌ કોઈ આ ઘટનાને માત્ર જોતા જ રહી જાય છે.

ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે, કંઈ રીતે વરરાજો પુષ્પાનો એક્ટિંગ કરે છે. જ્યારે તેની થનાર પત્ની તેને વરમાળા પહેરાવે છે, તે દરમિયાન પુષ્પાનો ડાયલોગ શરૂ થતાં જ વરરાજો પહેલા તો પુષ્પા ની જેમ દાઢી નીચે હાથ ફેરવે છે અને જ્યારે તેની થનાર પત્ની તેને હાર પહેરાવવા આગળ વધે છે, ત્યારે આંગળી નાં ઈશારે ના પાડે છે. આ ઘટના બાદ જે થયું એ ખૂબ જ ચોંકાવી દેનારું.

જે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે, વરરાજો જ્યારે હાર પહેરાવવાની ના પાડે છે, ત્યારે તેની પત્ની હાર પહેરાવવા માટે હાથ ઊંચો કરે છે, પરતું તે હાર પહેરાવી શકે છે કે નહીં તે જાણવા મળ્યું નથી. ખરેખર આ વીડિયો હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે. આ વીડિયો હવે લગ્નમાં ટ્રેન્ડ બની જશે. ખરેખર પુષ્પાનું પાત્ર લોકોનાં હ્દયમાં અને મનમાં વસી ગયું છે.

આ વીડિયો વાયરલ થયા બાદ એટલું તો ચોકસ કહી શકાય કે, પુષ્પાનું પાત્ર હવે ભારત ભરમાં લોકપ્રિય બની ગયું છે. જે લોકો એ આ ફિલ્મ નથી જોઈ તેને પણ પુષ્પા જેવો અભિનય કર્યો જ હશે. ત્યારે હવે આવા લગ્ન પ્રસંગમાં પણ જો પુષ્પા છવાઈ શકે તો વિચાર કરો કે, આ ફિલ્મ કેટલી જોરદાર હશે કે, લોકોના હૈયામાં વસી ગયું છે, પુષ્પાનું પાત્ર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!