Viral video

એક સેકન્ડ મા યુવક નો જીવ બચી ગયો ! વીડીઓ જોઈ વગર વિશ્વાસ નહી આવે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક વખત રોડ અકસ્માતના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. જેમાં યુવક જાણે મૃત્યુના દ્વારે થી પાછો આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કહેવાય છે ને કે, જેને રામ રાખે તેને કોણ ચાખે. આવી કહેવત આ ઘટનામાં ચોક્કસ લાગુ પડે છે. જ્યારે તમે આ ઘટનાનો વીડિયો જોશો ત્યારે તમને ખબર પડશે કે, આખરે આ સમગ્ર ઘટનામાં શું બન્યું હતું.

આ વિડિયો એકવાર જોયા પછી તેમ વારંવાર તેને પ્લે કરીને જોશો અને વિચારશો કે, આ ઘટના એક જ ક્ષણમાં કંઈ રીતે ઘટી ગઈ અને આ યુવક આખરે જે રીતે બચ્યો છે એ બધું જ એક ક્ષણમાં ઘટના ઘટી ગઈ. ખરેખર આ ઘટના જોઈને એ વાત તો નક્કી છે કે, વ્યક્તિનું જ્યારે મુત્યુ લખાયેલું હોય છે, ત્યારે જ વ્યક્તિનું મુત્યુ થાય છે. આ વીડિયો તમે જોશો ત્યારે તમે જે અનુભવ કર્યો એ અનુભવ હકીકતમાં એ યુવાનને કેટલો આઘાત જનક લાગ્યો હશે અને તેને તો ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હશે.

આમ પણ આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે ક્ચારેક વ્યક્તિ પોતાના સારા કર્મોના લીધે પણ આવી જ રીતે મુત્યુ નાં દ્વારે થી પણ પાછો પડી જાય છે. આ ઘટના ક્યાં ની છે એ ખબર નથી પડી પરતું તમેં વીડિયોમાં જોશો કે, વરસાદ ચાલુ છે અને રસ્તાઓ ભીના થઈ ગયા છે. આ જ દરમિયાન એક યુવક પોતાની સ્કૂટી લઈને આવી રહ્યો છે અને અચનાક જ ગાડી સ્લીપ થઈ જતા યુવાન પડી જાય છે અને ભગવાનની દયા થી તેને કોઈ ઇજા થઈ નાં હતી.

તે ઉભો થઈ ને જલ્દી થી આગળ ભાગ્યો કારણ કે, પાછળ ટ્રક આવી રહી હતી એક જ ક્ષણ એ આગળ રહી ગયો નહીં તો એ યુવક એક જ સેકન્ડમાં ટ્રકની અડફેટે આવી જાત.જો એક મીનિટ પણ તે જો ગાડી ઉભી કરવામાં સમત બગાડત તો એનું મુત્યુ ટ્રકનાં અડફેટે આવત જ થઈ જાત પરતું ભગવાનની દયા થી આ યુવક ને કંઈ પણ ના થયું અને તેનો જીવ બચી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Zee News (@zeenews)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!