Viral video

નાના એવા બાળકે ડરવા ને બદલે સાપ ને હાથ મા પકડ્યો અને પછી સાપે પણ….

આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ખરેખર અત્યાર સુધી રમુજી વીડિયો વાયરલ થતા હોય હશે પરતું હાલમાં તમારા રુંવાડા ઉભા કરી દે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો એક બાળકનો છે, જે એક સાપ સાથે રમત રમી રહ્યો છે.

આપણે જ્યારે સાપને જોઈએ છે તો આપણે ડરી જતા હોઈએ છીએ પરતું આ બાળક તો સાપ સાથે રમત રમી રહ્યો છે. આ બાળક સાપથી ડર્યા વગર જ તેને પકડીને રમી રહ્યો છે. આ જોઈને તમે પણ ચોંકી જશો. આટલી હિંમતભેર સાથે બાળક સાપ સાથે રમી રહ્યો છે. ત્યારે આ બાળકના હાથમાં થી જ્યારે સાપ છૂટી જાય છે, ત્યારે ફરી એકવાર આ બાળક તે સાપને પકડવા દોડે છે.

સાપ જોઈને ઝેરી કે બિન ઝેરી એ તો ન કહી શકાય પરતું બહુ જ મોટો અને હૈયું દ્રવી ઉઠાવી દે એટલો વિકરાળ સાપ હસતા મુખે સાપ ને રમાડી રહ્યો છે અને સાથો સાથ બીજો એક બાળક પણ આ સાપને રમાડી રહ્યો છે. આમ પણ આજના સમયમાં આવા વીડિયો અનેકવાર વાયરલ થતા હોય છે. ખરેખર આ વીડિયો હૈયું દ્રવી ઉઠાવી અને કંપાવી દે તેવો છે.

આપણે જાણીએ છે કે, એવા ઘણા પણ ગામ આવેલ છે જ્યાં સાપ અને માણસો વચ્ચે પ્રેમ જોવા મળે છે, જ્યાં જીવ સાથે આવી રીતે હળીમળીને રહે છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે પરંતુ આવી રીતે સાપ સાથે રમવું એ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. આ વીડિયો ક્યાં ગામનો કે શહેરનો છે એ તો પુષ્ટિ નથી થઈ પરતું હાલમાં આ વીડિયો સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!