Viral video

નેશનલ પાર્ક મા હરેણ પ્રવાસી ના નજર સામે જ 30 ફુટ લાંબી છંલાગ લગાવી ! વિડીઓ જોઈ તમે પણ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયાનો છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર દરરોજ અનેક વિડિઓ ઉપલોડ થતા હોઈ છે જે પૈકી અમુક વિડિઓ લોકોને ઘણા પસંદ આવે છે. આપણે અહીં એવાજ એક વિડિઓ અંગે વાત કરવાની છે કે જે હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિઓ ને ઘણો પસંદ કરી રહ્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એક જ નથી કે જે આ પૃથ્વી પર વસવાટ કરે છે. પરંતુ અન્ય ઘણા જીવો પણ છે કેજે અહીં વસવાટ કરે છે.

દરેક વ્યક્તિને આવા અલગ અલગ જીવો જોવા ઘણા પસંદ આવે છે. મિત્રો દરેક જીવ પોતાની આગવી આવડત ધરાવતું હોઈ છે. તેમની પાસે કંઈક ને કંઈક વિશિષ્ટ શક્તિ રહેલી છે. તો ઘણા જીવ પોતાના આકાર અને રૂપના કારણે પણ ઘણા ચર્ચામાં રહે છે. મિત્રો આપણે અહીં હરણ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે હરણ એક શાકાહારી પ્રાણી છે તેનું શરીર ઘણુંજ સ્થિતિસ્થાપક હોઈ છે. હરણ દરેક સંજોગોમાં પોતાની રક્ષા માટે પોતાના શરીર ને જરૂરિયાત મુજબ કામ કરાવી શકે છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર હરણને લાગતો એક એવો જ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે કે જેમાં હરણની છુપાયેલી તાકાત બતાવે છે. મિત્રો જણાવી દઈએ કે આ વિડિઓ પેંચ નેશનલ પાર્કનો છે. જણાવી દઈએ કે અહીં હજારો પ્રવાસીઓ વન્યો જીવોને જોવા આવે છે. અને તેમના ફોટા અને વિડિઓ બનાવે છે. હાલમાં અહીં ફરવા ગયેલા પ્રવાસીઓએ એક વિડિઓ બનાવ્યો છે. આ વિડિઓ હરણ નો છે. મિત્રો જયારે આ પ્રવાસીઓ પાર્ક માં ફરવા માટે ગયા ત્યારે તેમની સામે એક હરણ નું ટોળું આવી ગયું જોકે તેમના બીજા હરણ પ્રવાસીઓને જોઈને ઘણા ડરી ગયા અને આમ તેમ ભાગી ગયા.

પરંતુ તેમાનુ એક હરણ તો એટલી હદે ડરી ગયું કે તેણે ઘણો ઉંચો છલાંગ લગાવ્યો અને એક જ ભૂસ્કામાં આખો રોડ પાર કરી નાખ્યો. જણાવી દઈએ કે પ્રવાસીઓના જણાવ્યા અનુસાર આ હરણે આશરે 30 ફૂટ ઉંચી છલાંગ લગાવી હતી અને તેની આ છલાંગ 10 ફૂટ ઉંચી હતી. જણાવી દઈએ કે આ માપ અંદાજે એક બસ જેટલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!