વધુ એક રાજય પર મોસમ વિભાગ ની આગાહી
છેલ્લા એક મહીના મા બંગાળ ની ખાડી મા લો પ્રેશર ના કારણે અનેક વાવાઝોડા ની અસર ભારત દેશ પર જોવા મળી છે જેમા ખાસ કરીને તાઉ-તે નામ ના વાવાઝોડા એ ભયંકર તબાહી મચાવી હતી ત્યારે ફરી ઝારખંડ પર ઉપર એક વાવાઝોડા નુ સંકટ તોળાઈ રહ્યુ છે. બંગાળ ની ખાડી મા ફરી એક ચક્રવાત તૈયાર થઈ રહ્યુ છે. અને ઝારખંડ ના વાતાવરણ મા પલ્ટો આવી શકે છે.
પુર ઝડપે પવન અને વરસાદ આવવા ની સંભાવના મૌસમ વિજ્ઞાન કેંદ્ર એ આશંકા જતાવી છે અને લોકો ને સાવચેત રહેવા જણાવાયું છે. આ અંગે એક Yellow એલર્ટ પણ આપવામા આવ્યુ છે અને આ ચક્રવાત નો પ્રભાવ 15 તારીખ થી 17 તારીખ સુધી જોવા મળશે. આ વર્ષે ચોમાસા મા ઝારખંડ મા ચક્રવાત ને કારણે વરસાદ સારો થયો હતો.
મોસમ વિજ્ઞાન કેંદ્ર ના જણાવ્યા અનુસાર બંગાળ ની ખાડી માથી ઉદભવેલ ચક્રવાત ની અસર ઝારખંડ ના મધ્ય અને દક્ષિણ ભાગો મા થય શકે છે. Latest mosam update મુજબ તારીખ 16 ઓક્ટોબર ના રોજ ઉત્તર ,દક્ષીણ અને મધ્ય ઝારખંડ મા વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 17 તારીખ ના રોજ પણ રાજ્ય ના અમુક ભાગ મા વરસાદ પડી શકે છે તો 18 તારીખ ના રોજ માત્ર વાદળો ઘેરાયેલા રહેશે.
છેલ્લા થોડા મહીના મા અનેક ચક્રવાત ઉદભવેલા છે જેમા થી તાઉ-તે અને ગુવાબ નામ ના વાવાઝોડા એ માઠી અસર પહોંચાડી હતી અને સાથે વિવિધ રાજ્યો મા વરસાદ પણ થયો હતો.
