Entertainment

અનંત અંબાણી એ 17 મહીના મા 108 કીલો વજન ઘટાડી દીધુ હતુ. ! હવે ફરી આટલું વજન વધી ગયું ?? કારણ જાણી આંચકો લાગશે

હાલમાં અંબાણી પરિવારના લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ચાલો અમે આપને અનંત અંબાણી સાથે જોડાયેલ એક વાત જાણીએ. તમને ખ્યાલ નહિ હોય કે અનંત અંબાણી એ 17 મહીના મા 108 કીલો વજન ઘટાડી દીધુ હતુ. તો પછી ફરી આટલું વજન વધી ગયું ? અનંત અંબાણીએ જિમ સમયે વેટ ઘટાડવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી. ફરીવાર મેદસ્વિતા માટે અનહેલ્ધી ફૂડ, ગતિહીન લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ સૌથી વધુ જવાબદાર છે.

કહેવાય છે કે,  તમે વજન ઘટાડી લીધુ છે તો હંમેશાં એક્સરસાઈઝ કરતા રહો અને હેલ્ધી ડાયટ લો. આ સાથે જ સેચુરેટેડ ફેટ, પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતું તેલ, ઘી ન ખાવા જોઈએ અને દરરોજ ઓછામાં ઓછી એક કલાક એક્સરસાઈઝ કરો.વજન ઓછું કર્યા બાદ હંમેશાં તેને મેન્ટેન રાખવા માટે અપનાવો આ ટિપ્સ


ફિટનેસના એક્સપર્ટ સંદીપના જણાવ્યા અનુસાર, વજન ઓછું કર્યા બાદ વજન ફરીવાર વધવા માટે કેટલીક ખોટી આદતો જવાબદાર છે. જો તમે વજન ઓછું કરી લીધુ છે અને ત્યારબાદ તમે વેટ ટ્રેનિંગ કરવાની છોડી દીધી છે તો તમારું વજન ઝડપથી વધી શકે છે. આથી, તમે અઠવાડિયામાં એકથી બેવાર વેટ ટ્રેનિંગ જરૂર કરો.

થોડા વર્ષો અગાઉ એક અંગ્રેજી ન્યુઝ પેપરના ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ નાના પુત્ર અનંતના વજન અંગે ખુલાસો કર્યો હતો.નીતા અંબાણીએ કહ્યુ હતું કે, ‘અનંતને અસ્થમા હતો. જેના કારણે તેને સ્ટિરોઈડ્સ આપવા પડતાં હતાં.‘સ્ટિરોઈડ્સના કારણે જ અનંતનું વજન વધ્યું હતું.તબીબી દ્રષ્ટીએ પણ નીતા અંબાણી અનંતના વજન અંગે ચિંતિત રહેતા હતા.

અનંત પણ તેમને જે કાંઈ ખાવું હોય તે કહેતાં અને તેઓ પણ જરૂર પડ્યે એક માતા અને જરૂર પડ્યે એક મિત્રની જેમ અનંત અંબાણી સાથે વર્તતા નીતા અંબાણીના કહેવા પ્રમાણે, અનંતને મેદસ્વીતા હતી. ઘણા બાળકો મેદસ્વીતાથી પીડાતા હોય છે, પરંતુ માતાઓ આ વાતને સ્વીકારતા શરમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!