India

નિતા અંબાણીને એવી તે શું મજબૂરી હતી કે, લગન બાદ પણ કામ કરવા જવું પડ્યું, મહિને મળતા માત્ર ૮૦૦ રૂપિયા, કારણ જાણીને હોશ ઉડી જશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ ચર્ચામાં આવે છે, આજે અમે આપને અંબાણી પરિવારની ખાસ વાત જણાવીશું. તમને જાણીને નવાઈ લાગશે કે, આજથી વરસો પહેલા માત્ર ૮૦૦ રૂપિયાના પગારે કામ કરનાર નિતા દલાલ આજે દેશના સૌથી ધનિક પરિવારની પુત્રવધૂ છે.

હાલમાં નીતા અંબાણી એક સામાજિક કાર્યકર, બિઝનેસવુમન અને IPL ટીમની માલિક તરીકે ઓળખાય છે. આજે ભલે અબજોપતિ છે પરંતુ  નીતા અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. પોતાના લગન પહેલા નિતા અંબાણીને એક શરત રાખી હતી કે લગન બાદ પણ તે નોકરી કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

હાલમાં સોશિયલ મીડિયા પર નિતા અંબાણીનો વિડીયો વાયરલ થયેલ આ વિડીયો અનુસાર તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે  એક વર્ષમાં જ તેણે સનફ્લાવર નર્સરીમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરીને વર્ષ 1985માં એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. 

વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તેને સનફ્લાવર નર્સરીમાં શિક્ષક તરીકે કામ કરવા માટે દર મહિને 800 રૂપિયા મળતા હતા. આ 800 રૂપિયાથી અમે ગમે ત્યારે ફરવા અને ભોજન લઈ શકતા હતા. આજે નિતા અંબાણી  ૮૦૦ કરોડથી વધુ કિંમતના ઘરેણાં પહેરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!