શું લગ્નમાં હવે છત્રી પકડવાનો વારો આવશે?? અંબાલાલ પટેલે ફરી કરી દીધી મોટી આગાહી,આ જિલ્લાઓમાં વરસાદ???
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ફેરફાર લોકોના જીવન પર ઘણી મોટી અસર કરી શકે છે. લોકોને સમજ નહીં પડે કે ગરમી છે, ઠંડી છે કે વરસાદ! પશ્ચિમી વિક્ષેપની અસર આખા ગુજરાતના વાતાવરણને અસ્તવ્યસ્ત કરી નાખશે.>અંબાલાલ પટેલની આગાહી મુજબ, 7મી તારીખથી પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ રાજ્યમાં ભારે ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હળવો રહ્યો છે, પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સ્થિર થઈ રહ્યું છે. આ દિવસો ખૂબ જ ઠંડા લાગશે. ખાસ કરીને સવારે અને સાંજે, ઠંડી અનુભવાશે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર બેવડી ઋતુનો અનુવવશે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્ય ફરી એકવાર ચોમાસાનો અનુભવ કરશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 10થી 15 ફેબ્રુઆરી દરમિયાન ફરી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે સાથે તેઓ 7મી ફેબ્રુઆરીથી ઠંડા હવામાનની શરૂઆત થવાની પણ આગાહી કરી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.