અરે વાહ!! આ નાની એવી ગુજરાતી ઢીંગલીએ ડીજેના તાલ પર એટલા મસ્ત ગરબા રમ્યા કે વિડીયો જોઈ તમારો દિવસ બની જશે… જુઓ વિડીયો
મીડિયામાં નાનો બાળકોના એવા વિડીયો વાયરલ થતા હોય છે કે એ જોઈને આપણે વિચારમાં પડી જાય કે આટલી નાની ઉંમરે પણ બાળકમાં આટલું બધું ટેલેન્ટ! આ વાત તદ્દન સાચી છે આજના સમયમાં બાળકો એટલા હોશિયાર થઈ ગયા છે કે નાની ઉંમરે પણ ઘણું બધું શીખવા માંડ્યા છે અને ખાસ કરીને હવે તો બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને દેશ દુનિયાની દરેક અવનવી વાતો અને નોલેજ મેળવીને પોતાની જ્ઞાન શક્તિમાં વધારો કરે છે.
એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે માત્ર એક નાની વયની છોકરી એવા ગરબા રમી રહી છે કે તમને એમ થશે કે આ નાની વયે આટલા સરસ રીતે ગરબા કઈ રીતે રમી શકતી હશે કારણ કે હજી તો તેને ઉંમર માત્ર રમવાની છે પણ તો આવડી ઉંમરે તે એવા અલગ અલગ સ્ટાઇલમાં ગરબા રમી રહી છે કે કોઈ ગરબા આર્ટિસ્ટ પણ એટલું સારી રીતે કદાચ ના રમી શકે.
બાળકોમાં આવડતમાં વધારો થઈ રહ્યો છે એ જો તેવું લાગે છે કે એક સમય એવો આવશે કે બાળક નાનો હશે ત્યારથી જ તેનામાં દરેક પ્રકારની સિદ્ધિઓ પહેલેથી જ હશે કારણ કે હવે તો બાળક માત્ર એક વર્ષનું પણ ના થયું હોય ત્યાં તેને હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે અને એ મોબાઇલમાંથી બાળક અવનવું જોઈએ છે અને પોતાની જ્ઞાન શક્તિમાં વધારો કરતો રહે છે. આ ઢીંગલીને તમે જશો રમતા ત્યારે ચોક્કસ એ તો તમને સમજાઈ જશે કે આ બાળકીને ગરબા રમવામાં ભારે શોખ હશે અને ગરબાની સાથે સાથ તે ડાન્સ પણ સારી રીતે કરી શકતી હશે.
વિડીયો instagram માં અપલોડ કરવામાં આવેલો છે અને આ તમે જોઈ શકશો કે ગુજરાતી અને તાલે ક્યુટ અંદાજમાં ગરબા રમી રહે છે અને આ નાની છોકરીનો લુક પણ ખૂબ જ મોર્ડન અને ક્યુટ લાગી રહ્યો છે તેને જોતા બસ એવું જ લાગે કે ખાસ હું પણ આવી રીતે ગરબા રમી શકું કારણકે આપણું બાળપણ એક એવો સમય છે કે જેને આપણે હવે માત્ર યાદ કરી શકીએ એને ફરી જીવવું અશક્ય છે.