India

નામરા કાદિર નામની ખૂબસુરત યુટ્યુબર યુવતિ એ ખેલ્યો મોટો ખેલ ?? 70 લાખની છેતરપિંડી નો આરોપ અને હની ટ્રેપ….જાણો વિગતે

સુરતમાં એવા એવા બનાવો બને છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ એક એવો બનાવ સામે આવ્યો છે કે, નામરા કાદિર નામની ખૂબસુરત યુટ્યુબર યુવતિ એ ખેલ્યો મોટો ખેલ. આ ઘટના અંગે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે બનાવ શું બન્યો. સુત્ર દ્વારા જાણવા મળ્યું કે ગુરુગ્રામ પોલીસે ઠગ યુટ્યુબર નામરા કાદિરની ધરપકડ કરી છે. પો

નમરા કાદિર એક યુટ્યુબર છે, યુટ્યુબ પર નમરા કાદિરના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. નામરા પર આરોપ છે કે તેણે તેના પતિ સાથે ગુરુગ્રામના એક બિઝનેસમેનને ફસાવ્યો હતો. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, નામરાના પતિ વિરાટ બેનીવાલની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાની ગેરકાયદે વસૂલાત જેવા ગંભીર આરોપો છે.

ઉલ્લેખનીય છે કે આ પછી તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પીડિતા પાસેથી 80 લાખથી વધુની ગેરકાયદે વસૂલાત કરી હતી.આ પછી 24 નવેમ્બરે પીડિત વેપારીએ સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે નામરાની ધરપકડ કરી હતી.

સંબંધમાં રેડિસન હોટલ સોહના રોડ પર નામરા કાદિર નામની યુવતીને મળ્યો હતો. તે યુટ્યુબર છે, જેનો વીડિયો મેં જોયો હતો. તેણે મારો પરિચય વિરાટ બૈનીવાલ સાથે પણ કરાવ્યો તેમણે પેઢીમાં કામ કરવાની હા પાડી અને બે લાખ એડવાન્સ પેમેન્ટ માંગ્યું.  તે જ દિવસે બે લાખ રૂપિયા આપ્યા કારણ કે તે નામરાને થોડા સમય પહેલાથી ઓળખતો હતો અને ત્યારબાદ વધુ 50,000 રૂપિયાની માંગણી કરવાથી ફરી આપ્યા.

નામરા એ વેપારી સાથે લગ્ન કરવાનું નાટક શરૂ કર્યું.
એક દિવસ વેપારી બંને પતિ પત્ની સાથે ક્લબમાં પાર્ટી કરવા ત્યાંરે નામરા અને વિરાટે બળજબરીથી દારૂ પીવડાવ્યો અને ત્રણેએ હોટેલમાં રૂમ બુક કર્યો અને સૂઈ ગયા. સવારે ઉઠીને નમરાએ મારી પાસે મારું કાર્ડ માંગ્યું  અને મને બ્લેકમેલ કરવા લાગી.કહ્યું, જો હું ના પાડીશ તો તે બળાત્કારનો કેસ દાખલ કરશે એવી ધમકી આપી.

આ ધમકી દ્વારા તેણે 70-80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી ત્યારે વિરાટ બનીવાલે હથિયાર કાઢીને કહ્યું કે તે તેનો પતિ છે અને તેને સારી રીતે ઓળખે છે અને તેને ફસાવી દેશે. આ ઘટના બાદ વેપારીએ વાત માનીને અત્યાર સુધીમાં રૂ.70-80 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!