India

દેશ રક્ષા કરતો જવાન રોજ 100 રુપીયા ઉપાડે છે ATM માથી ! કારણ જાણી ભાવુક થય જશો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં અનેક જવાનો શહિદ થઈ ગયા છે, ત્યારે એ જવાન ની શહીદીનું દુઃખ સૌથી વધારે પરિવાર જનોને લાગે છે. એ દરેક દિવસે મનમાં એક વાત નો ડર હોય છે કે દીકરો, પતિ, કે, ભાઈ, પિતા, ન ગુમાવી દે!ખરેખર દેશની રક્ષા કરનાર દરેક જવાનોનાં પરિવારને આ વાત નો ડર તો હોય છે કે, ક્યારે કંઈ દુઃખ ઘટના બની જાય તે નક્કી ન કહી શકાય. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક અને પીડાદાયક છે.હાલમાં જ થોડા વર્ષ પહેલા એક જવાનની વાત વાયરલ થઈ હતી.દેશ રક્ષા કરતો જવાન રોજ 100 રુપીયા ઉપાડે છે ATM માથી અને તેની પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારું હતું.

સુત્રો ના જણાવ્યા મુજબ આ ઘટના ખુબ જ ફેસબુક પર વાયરલ થઈ રહી છે. આ જવાન જમ્મુ કશ્મીર ની શરહદ પર તૈનાત હતો અને જ્યાં તે રોજ સવારે ATM મશીન માંથી 100 રૂપિયા ઉપાડે છે. અને ચુપચાપ ચાલ્યો જાય છે. આ પ્રતિક્રિયા રોજ થવાથી ATM ના વોચમેને તેનું કારણ પૂછ્યું અને આ જવાબ સાંભળી ને વોચમેન ચોકી ગયો.

ખરેખર દેશની રક્ષા કરતા યુવાનો ધન્યતાને અને વંદનને પાત્ર છે.જમ્મુ કાશ્મીર ના હાલત જાણીએ કે અવાર નવાર ત્યાં હુમલા ઓ થતા હોય છે. ત્યાના લોકો નું ગુજરાન માત્ર ટુરિસ્ટ ને લીધે ચાલે છે, 370 ની કલમ નાબુદ થયા બાદ પણ ત્યાની પરિસ્થિતિ માં કોઈ જ સુધારો નહતો આવ્યો અને મોબાઈલ કે ઈન્ટરનેટ ની સુવિધા બંધ હોવાથી જવાનો પોતાના ઘરે વાત પણ નથી કરી શકતા. એવો મેસેજ નથી મોકલી શકતા કે તેઓ કુશળ છે તેમની ચિંતા ના કરે અને પોતાના પરિવાર વિશે પણ ના જાણી શકીએ.

એવામાં એક જુવાને પોતાના પરિવાર ને હું કુશળ છું. એવો સંદેશો મોકલવા માટે રોજ ATM માંથી 100 રૂપિયા ઉપાડતો. તેથી તેના પરિવાર ને જાણ થતી કે જીવે છે.કારણ કે, દીકરો શરહદ પર રક્ષા માટે છે, ત્યારે ગમે તે પળે પોતાનો જીવ ગુમાવી શકે છે. એમનો આ દિવસ છેલ્લો હોય તેના ઘરના લોકો અમેશ એ ડર માં જીવતા હોય કે ક્યારે એના દીકરા,ભાઈ,કે પતિ ને દુશ્મન ની ગોળી વાગી જાય અને તે શહીદ થઈ જાય એવો ડર હોય છે. આ કારણે યુવક રોજ 100 રૂપિયા ઉપાડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!