Gujarat

પ્રેમ મા પાગલ યુવકે કિન્નર સાથે લીધા સાત ફેરા અને આવી રીતે બાળક ના માતા પિતા પણ બનશે

આજના સમયમાં અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે, જે ક્યારેક સમાજ માટે સ્વીકાર્ય ન હોય. હાલમાં જ એક એવો અજીબ કિસ્સો ઘટ્યો છે, જેના વિશે તમે જાણીને ચોંકી જશો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, યુવક અને યુવતીનાં જીવનમાં સૌથી મહત્વનો પ્રસંગ લગ્ન હોય છે. દરેક લોકોને પોતાનું જીવન સાથી જ જોએ છે, ત્યારે હાલમાં જ એક યુવકે પોતાના જીવન સાથી તરીકે એક કિન્નર ની પસંદગી કરી છે. આમ પણ કહેવાય છે ને કે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં રૂપ, રંગ, જાતિ નથી જોવાતી બસ પ્રેમ અમસ્તા થઈ જાય છે.

ચાલો અમે આપને જણાવીએ કે, ક્યાં કારણોસર યુવકે કિન્નર સાથે લગ્ન કર્યા! પ્રેમ માટે ન જાણે કેટલી વાર્તાઓ લખાઈ છે. પ્રેમ માટે ઘણી કહેવતો પણ બોલાઈ છે. આમાંની એક સૌથી પ્રખ્યાત વાત એ છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં રહેલા લોકોને દુનિયાની પરવા નથી હોતી. તેઓ ફક્ત તેમના પ્રેમીની ચિંતા કરે છે. બાકી દુનિયા જ્યાં પણ જાય. તે તેના પ્રેમી સાથે રહેવા માટે કોઈપણ પગલું ભરવા માટે તૈયાર છે. બિહારના સિવાન જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

બિહારના સિવાનમાં પ્રેમમાં પડેલા એક વ્યક્તિએ કિન્નર સાથે લગ્ન કરી લીધા. આ અનોખા લગ્નને લઈને વિસ્તારમાં ચર્ચાનું કારણણ બન્યું છે.તે જ સમયે, હવે તે વ્યક્તિના ટ્રાન્સજેન્ડર સાથેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આમ પણ આપણે ત્યાં હવે સજાતીય લગ્નની પણ ભારતમાં માન્યતાઓ છે, એટલે એક રીતે જોવા જઈએ તો આ લગનમાં કાંઈ ખરાબ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!