ત્રણ ફૂટના યુવક-યુવતી કર્યા લગ્ન! બંને થયો આવી રીતે મેળાપ…
કહેવાય છે ને જોડી ઉપર થી બનીને આવે છે.જેના જીવનમાં જે વ્યક્તિનો સાથ લખ્યો હોય તેમને તે સમય આવતાની સાથે મળી જ જાય છે. હાલમાં જ એક એવી ઘટના બની છે,જેનાં વિશે તમે જાણીને આશ્ચય પામશો.વાત જાણે એમ છે કે, એક એવું દંપતી છે જેમને સુખી દામ્પત્યજીવનની શરૂઆત કરેલ. આ વાત છે ઉત્તર પ્રદેશની જ્યાં માત્ર ત્રણ ફૂટના વર અને વધુ એ લગ્ન કર્યા. આ બંનેનાં લગ્ન લોકડાઉન પેલા જ નક્કી થયેલ પરતું લોકડાઉન લીધે શક્ય ન બન્યું પરતું હાલમાં લગ્ન થઈ જતા પરિવારમાં ખુશી જોવા મળી છે.
લોક ડાઉનના લીધે આ બંનેનાં લગ્ન રહી ગયા હતા પરતું હાલમાં જ શનિવારના દિવસે આ બને પોતાના સૂખી લગ્ન જીવનની શરૂઆત કરેલ.આ બંનેની જોડી જોઈને સૌ કોઈ ચોકી ગયા છે પરંતુ કહેવાય છે ને કે જીવનમાં જે જ્યારે જે જીવન સાથી નું નામ લખ્યું હોય તે મળી જાય.એવી જ રીતે નાની હાઈટ હોવા છતાંય આ યુવકને તેની ઊંચાઈ જેટલી પત્ની મળી ગઈ અને બંને પોતાના જીવની શરૂઆત કરેલ.
આ પહેલા યુવકે લગ્ન કરવા માટે અનેક માંગા નાખેલ પરંતુ ઊંચાઈ આડે આવી જાતિ અને આ જ કારણે તેના લગ્ન ન થતા પણ એકવાર થયું એવું કે તેનાં ભાઈબંધ ભાભીએ તેમને જોયા અને પોતાની બહેન માટે પસંદ કરી લીધો અનેપરિવારને પણ જાણ કરી અને આખરે કહેવાય ને કે ઈશ્વરને ત્યાં દેર છે અંઘેર નથી એવી જ રીતે આ બંને સગપણ નક્કી થયું અને વાજતે ગાજતે લગ્નની તારીખ લેવાય અને હાલમાં જ તેમને લગ્ન કરી લીધા