વ્યાજખોરોના ત્રાસ થી વધુ એક યુવાને આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે…
હાલ ના સમય મા રાજ્ય મા અનેક આપઘાત ના બની રહયા છે ખાસ કરી ને ભોટા શહેરોઆ આપઘાત ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે તાજેતર મા જ અનેક એવા કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે જેમા કોઇ ને કોઈક યુવાને વ્યાજખોરો ના ત્રાસવાદ થી જીવન ટુકાવ્યું હોય તયારે ફરી આવી એક ઘટના સામે આવી છે જેમા એક યુવાન વ્યાજખોરો ના ત્રાસ થી વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે વિગતે વાત ચરીએ તો અમદાવાદ શહેરના અસલાલી મા આ ઘટના સામે આવી હતી જેમા રાજુ બેલદાર નામના એક યુવાને બે લાખ રુપિયા વ્યાજે લીધા હતા જયારે આ યુવાન વ્યાજખોરો ને 2 લાખ નુ 18 લાખ રૂપીયા વ્યાજ ચુકવી દિધું હતાં આમ છતા વ્યાજખોરો એ સતત ધાક ધમકીઓ અને માનસિક ત્રાસથી યુવાન આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે વધુ મા જણાવા મળ્યુ હતુ કે મૃતક યુવાને આપઘાત કરતા પહેલા એક વિડીઓ પણ બનાવ્યો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમા ચિરાગ, સાગર અને મેલીયો નામ ના વ્યક્તિ ના નામ પણ લખ્યા છે આ સમગ્ર મામલે અસલાલી પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.