India

એન્જિનિયર યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી ! ગળાફાંસો ખાતા પહેલા વિડીઓ મા કહ્યુ કે “સોરી મા પપ્પા….

હાલ ના સમય રોજ બરોજ અનેક આત્મહત્યા ની ઘટના બની રહી છે માનો કે ના આ ગંભીર બાબત છે ખાસ કરીને મોટા શહેરોમાં આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ વધારે પ્રમાણમાં બની રહ્યા છે અને એમાં પણ યુવા વર્ગ ઓછી સમજણને કારણે કોઈપણ મોટું પગલું ભરતા પહેલાં જરા પણ વિચારતા નથી ત્યારે ફરી એક આવી ઘટના ઈન્દોરમાં બની છે આવો જાણીએ આ ઘટના વિશે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઈન્દોરના ભંવરકુવા વિસ્તારમાં એક હોટલમાં એક દિવસ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર યુવતી ગળાફાંસો ખાઈ ના પોતાનુ જીવન ટુકાવ્યું હતુ. આ ઘટના મા યુવતી નુ નામ મોનીકા યાદવ છે સામે આવ્યુ હતુ અને પોલીસ તપાસ મા સ્યુસાઈડ પહેલા નો એક વિડીઓ સામે આવ્યો છે જેમા યુવતી રડતા રડતા પરીવારજનો ની માફી માંગીકરી રહી છે. યુવતી ની ઉમર 25 વર્ષ જાણવા મળી હતી.

ભૂવરકુવા સોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના હોટલ વેનિસ બ્લૂમાં બની હતી જયા યુવતી રોકાઈ હતી જયારે રોડ પર જતા લોકો ની નજર રુમ ની બારી જતા લોકો એ પોલીસ ને જાણ કરી હતી અને હોટેલ રુમ નો દરવાજો માસ્ટર કી થી ખોલતા યુવતિ લોહી લુહાણ છે હાલત મા હતી અને ગળાફાસો ખાધેલો હતો.

મોનીકા યાદવ ના ચાર મહીના પહેલા જ લગ્ન થયા હતા અને મોનીકા શનીવારે સવારે ઘરે થી એવુ કહી ના નીકળી હતી કે થોડીવાર મા આવુ છુ. ત્યાર બાદ મોનીકા લાપતા બનતા MIG પોસીલ સ્ટેશન મા ગુમ થયા ની ફરિયાદ કરવામા આવી હતી. યુવતી ના પિતા ધિરજ યાદવ શાળા મા સિક્યોરિટી ઈન્ચાર્જ છે. આ ઘટના નો જાણ પરીવાર ને થતા પરીવાર દુખ મા ગરકાવ થયો હતો.

પોલીસ તપાસ મા યુવતિ ના મોબાઈલ મા એક વિડીઓ મળી આવ્યો હતો જેમા યુવતિ એ રડતા રડતા કહ્યુ હતુ કે “હું મારું જીવન ખતમ કરી રહી છું. જેની જવાબદારી અન્ય કોઈ નહીં પણ હું પોતે જ છું. હું હવે જીવવા નથી માગતી. મને માફ કરી દો. બધાં ખુશ રહો, સારી રીતે રહો. મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો. સોરી મા, સોરી પપ્પા, ચંકી, ધીરજ મને માફ કરી દેજો. હું મારું જીવન ખરાબ નથી કરવા માગતી. હું હવે મારું જીવન જાતે જ ખતમ કરી રહી છું. કોઈની કંઈજ ભૂલ નથી. બધો મારો જ વાંક છે. જિંદગીમાં બધાં આગળ વધો, યશિકા દીદી સોરી. હું હવે જીવવા નથી માગતી. જીજી તમે ધ્યાન રાખજો. મારા બધાં જ કપડાં, સામાન બધું જ તમારું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!