Entertainment

અનોખા લગ્ન વરરાજો જે.સી.બી મા બેસી પરણવા આવ્યો દુલહન પણ…જુવો વિડીઓ

દરેક લોકો નુ એવુ સપનું હોય છે કે તેમના લગ્ન અનોખી રીતે થાય અને યાદગાર બની જાય તો ઘણા લોકો પોતાના લગ્ન યાદગાર બનાવવા માટે લાખો રુપીયા નો ખર્ચ કરતા અચકાતા નથી અને ધુમ ધામ થી લગ્ન કરે છે આટલુ નહી ઘણા લોકો તો એવા લગ્ન કરે છે કે રુપીયા ના ખર્ચ વગર પણ અનોખા લગ્ન કરે છે ત્યારે તાજાતર મા એવો એક વિડીઓ વાયરલ થયો છે જોઈ ને તમે પણ કહેશો વાહ ભાઈ….

આપણે જે અનોખા લગ્ન નો વાત કરવા જઈ રહ્યા છીએ તે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના લગ્ન નો જેમા એક વરરાજો જાન જે.સી.બી મા લઈ ને આવ્યો. જી હા જાણીને તમને નવાઈ લાગતી હશે પણ આ સત્ય છે. સામાન્ય રીતે લોકો કાર અથવા બગી મા પરણવા માટે આવતા હોય છે પરંતુ આ યુવાન પોતાની સાથે જે.સી.બી લઈ ને આવતા લોકો મા કુતૂહલ સર્જાયું હતુ અને જોવા ટોળા વળ્યા હતા.

સામાન્ય રીતે જે.સી.બી નુ કામ મકાન અને પથ્થરો તોડવાનું હોય છે પરંતુ લગ્ન મા જે.સી.બી નો ઉપયોગ થાય એ ભાગ્યે જ સાંભળ્યું હશે. આ લગ્ન મા વર અને વધુ બન્ને જે.સી.બી ના આગળ ના બકેટ મા ઉભા હતા અને લોકો ને હાઈ હેલ્લો પણ કર્યુ હતુ આ વિડીઓ ટીવીટટર પર પાકિસ્તાની પત્રકાર ગુલામ અબ્બાસ શાહ એ મુક્યો છે.

આ વિડીઓ અંગે દરેક લોકો પોતાનો અભિપ્રાય જણાવી રહ્યા છે કોઈ ક સારુ કહી રહ્યુ છે તો કોઈક ના કહેવાનુ પણ કહી રહ્યા છે તો આ વિડીઓ અંગે તમારું શુ મંતવ્ય છે કોમેન્ટ બોક્સ મા જરુર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!