ઘોર કળિયુગ ! ભેંસ ના પગ બાંધી ત્રણ યુવકો એ ભેંસ સાથે ગંદુ કામ કર્યુ
ઘણી ઘટના ઓ એવી બને છે કે જે માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને ખરેખર કળિયુગ છે આવી ગયો છે તેવુ લાગે છે ત્યારે એવી જ એક ઘટના બની છે જેમા એક ભેસ સાથે ત્રણ યવકો એ એવુ ગંદુ કામ કર્યુ છે જે જાણીને તમારા રુવાટા ઉભા થઈ જાશે. અને હવે પશુઓ પણ સુરક્ષીત નથી તેવુ લાગશે.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના જનપદ અલીગઢ મા સામે આવી હતી. સતલાપુર નામના ગામ મા ત્રણ યુવકો એ બેજુબાન ભેસના પગ બાંધી દીધા હતા અને ભેંસ નુ મોઢુ પણ વૃક્ષ સાથે બાંધીને ત્રણ યુવકો એ વારાફરતી ગંદુ કામ કર્યુ હતુ. આ ઘટના મા ભેંસ અગાવ થી ગર્ભવતિ હતી અને નરાધમો એ બેજુબાન પશુ ઓ સાથે આવુ ગંદુ કામ કર્યુ.
આ ઘટનાની જાણ ખુદ ભેસ ની માલીક મહીલા અને તેના પુત્ર એ કરી હતી તેવો નુ કહેવુ છે કે આ ઘટના 25 ઓકટોબર રાત્રી ના 9 વાગે બની હતી. તેવો નુ કહેવુ છે કે પાડોશ મા રહેતા સરદાર ના ત્રણ દિકરા રાજેશ , શેલુ અને દેવા ત્રણેય શરાબી છે. અને રાત્રી ના રોજ પશુઓના આવાજ સાંભળી તે પહોચતા ત્રણેય યુવકો ભાગ્યા હતા જેના પર એક ડંડો માર્યો હતો. આ ઘટના બાદ મહીલા એ ત્રણેય યુવકો પર બળાત્કાર નો કેસ દાખલ કરવાની માંગ કરી છે.
આ ઘટના થી આજુબાજુ ના ગામ મા હડકંપ મચી ગયો છે તો આરોપી હજી પોલીસ થી દુર છે અને પિડિત પરકવાર છેલ્લા ત્રણ દિવસ થી પોલીસ સ્ટેશન ના ચક્કર લગાવી રહ્યો છે.