વિમાનના ટાયર પર લટકીને અફઘાનીસ્તાન થી નીકળવા જતા ત્રણ લોકો હજારો ફુટ ઉપરથી નીચે પડ્યા જુવો વિડીઓ
આજથી 2 વર્ષ પહેલાં એક એવી ઘટના સામે આવી હતી, જેના લીધે સોશિયલ મીડિયામાં ચારોતરફ કુતૂહુલ સર્જાય હતું. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને આશ્ચર્યજનક હતી. વર્ષ 2021માં જ્યારે 15 ઓગસ્ટના દિવસે ભારત દેશે આઝાદી નો દિવસ મનાવ્યો તો એ જ 15 મી ઓગસ્ટે અફઘાનીસ્તાન માટે કાળો દિવસ બની ગયો છે. અફઘાનીસ્તાન મા હાલ વાતાવરણ ખુબ ભયાનક બની ગયુ હતું કારણ કે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનને કબજે કર્યું હતું.
અફઘાનીસ્તાન ની રાજધાની કાબુલ ને તાલિબાને કાબુ મા કરી દીધુ છે અને અફઘાનિસ્તાન ના રાષ્ટ્રપતિ ગની પણ અફઘાનીસ્તાન છોડી ને ચાલ્યા ગયા છે. છેલ્લા કેટલાક દીવસો થી અફઘાનીસ્તાન મા અફરા તફરી નો માહોલ છે અને અનેક લોકો દેશ છોડી ના જય રહયા છે અને પ્લેન મા પણ બસ ની માફક ધક્કા મુક્કી કરી ને લોકો ચડી રહ્યા હોય તેવા વિડીઓ સામે આવ્યો હતો.
એક વિડીઓ એવો પણ સામે આવ્યો જે જેમા ત્રણ યુવકો દેશ છોડી ને જેવા માટે અમેરીકા ના સૈન્ય ના વિમાન ના ટાયર પર લટકી ગયા હતા અને જ્યારે તે વિમાન ઘણી હાઈડ પર પહોંચયુ ત્યારે બન્ને યુવકો નીચે પટકાયા હતા.
જ્યારે મૂળ કંદહારનો રહેવાસી મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનનો નવો અમીર (લીડર) હશે. તેવુ પણ જાણવા મળી રહ્યુ છે. તાલિબાનમાં ધાર્મિક નિર્ણયો લેતો હતો. હિબતુલ્લાહએ જ હત્યારાઓ અને ગેરકાયદે સંબંધો ધરાવતા લોકોને મારવાનો આદેશ આપ્યો હતો.
Kabul: people who tied themselves to the plane wheels – fell off the plane pic.twitter.com/Lm5YDbizlw
— Amichai Stein (@AmichaiStein1) August 16, 2021
આ ઉપરાંત અનેક એવા વિડીઓ એવા સામે આવ્યા હતા કે, સૌ કોઈ ચોકી ગયા હતા તાલીબાની એ અફઘાનીસ્તાન ની મોટી કચેરીઓમાં પણ કબજો જમાવી લીધો હતો તાલિબાનના પોલિટિકલ પ્રવકતા મોહમ્મદ નઇમે અલઝઝીરા TVને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો અનેકહ્યું- ‘અફઘાન લોકો અને મુજાહિદ્દીનો માટે આજે મોટો અને મહાન દિવસ અલ્લાહનો આભાર કે યુદ્ધ હવે સમાપ્ત થયું છે. અમે અલગ-અલગ રહેવા માગતા નથી અને શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધો માગીએ છીએ.