અનિલ અંબાણી ની પત્નિ ટીના અંબાણી વિશે આ ખાસ બાબતો નહી જાણતા હોય

આજે આપણે બોલીવુડની એ અભિનેત્રી વિશે વાત કરીએ જે આજે ફિલ્મી દુનિયા સાથે નથી જોડાયેલી પરતુ એક સમય એવો હતો જ્યારે બોલીવુડમાં તેની બોલબાલા હતી. આજે આપણે ચાલો જાણીએ કે કોણ છે જેને અનેક અભિનેતાઓ સાથે સંબંધો બાંધ્યા પણ આખરે એક બિઝનેસ મેંન સાથે લગ્ન કરી લીધા.

આપણે વાત કરી રહ્યા છે, દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જ્યારે 90 દશકામાં નામનાં હતી તેવા ધીરુભાઇ અંબાણીના નાના દિકરાની પત્ની ટીના અંબાણીની. ટીનાનો જન્મ ભારત દેશની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીના શહેર મુંબઈ ખાતે અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે થયો હતો. તેણી હાલમાં ટીના અંબાણી તરીકે ઓળખાય છે તેમજ ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયેલા છે. તેણીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે અને તેમને અણમોલ તથા આશુંલ નામના બે દીકરા છે.

ટીના મુનિમે 1970 ના દાયકામાં, તે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જોડાઇ અને તેર વર્ષ સુધી અગ્રણી અભિનેત્રી તરીકે સફળ કારકિર્દી મેળવી. અભિનેતા સંજય દત્ત સાથે મુનિમનો નોંધપાત્ર સંબંધ હતો , પરંતુ આ સંબંધ દત્તના નશીલા વ્યસનને કારણે સમાપ્ત થયો. 980 ના દાયકામાં, તેણીએ ઘણી ફિલ્મોના સહ-અભિનેતા રાજેશ ખન્ના સાથે પણ લાંબા સંબંધ બાંધ્યા હતા . જો કે, આ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો, કેમ કે ખન્નાએ મુનિમ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની ડિમ્પલ કાપડિયાને છૂટાછેડા લેવાની ના પાડી હતી.

ફેબ્રુઆરી 1991 માં, તેણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરનાર ભારતીય બિઝનેસ ટાઇકૂન ધીરુભાઇ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા પરંતુ ધીરુભાઇ ક્યારેય ન ઈચ્છતા હતા કે ટીના તેમના પરિવારની પુત્રવધુ બંને પરતું પુત્રની ખુશી માટે તેઓએ ટીનાને અંબાણી પરિવારની પુત્ર વધુ તરીકે સ્વીકારી. ખરેખર ટીના અંબાણી બોલીવુડની એ અભિનેત્રી હતી જેના સંબંધો અભિનેતાઓ સાથે ખૂબ જ ચર્ચામાં રહ્યા જેમાં સજયદત્ત અને રાજેશ ખન્ના મોખરે રહયા પણ આખરે મુકેશ અંબાણી સાથે પ્રેમ લગ્ન કર્યા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *