Religious

આજ છે વૈશાખ સુદ ચોથ! આજે થયો હતો ભગવાન ગણેશજીનો બીજો જન્મ

ગણેશજી એટલે સૌ દેવામાં પ્રથમ! કોઈપણ શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાને યાદ કરવામાં આવે છે, કારણ કે તેઓ તો રિદ્ધિ સિદ્ધિના નૌ દાતા છે, સર્વે સુખો આપનાર છે.આપણે સૌ કોઈ જાણીએ છે ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથ ન દિવસે થયો હતો અને દેશ ભરમાં ગણેશની ઘરે ઘરે અમે ગલી ઓ શહેરોમાં સ્થાપના કરવામાં આવે છે.

તમે એ ન ભૂલી જશો કે, ગણેશ ભગવાન બેવાર જન્મ લીધો હતો. એકવાર જ્યારે મા પાર્વતીએ પોતાના અંગ પર રહેલ મેલમાંથી બાળક ઉત્તપન્ન કર્યું તેમજ આ બાળકને જ્યારે રક્ષા માટે સુચવામાં આવ્યું ત્યારે એક દિવસ ભગવાન શિવ સામે આ બાળકનું યુદ્ધ થયું અને એજ યુદ્ધમાં પિતા ન હાથે જ ગણેશનું વધ થયું અને આ દિવસ હતો વૈશાખ સુદ ચોથ!

બાળ ગણેશજીના વધ ન લીધે સર્વ દેવો અને મા પાર્વતીની ઉપાસના લીધે ફરી ગણેશજીને જીવન આપવામાં આવ્યું આ માટે એક હાથીના બાળકનું મસ્તક ગણેશજીને ધળ પર લગાવામાં આવ્યું અને આ રીતે ફરી એકવાર ગણેશજીનો પૂર્ણ જન્મ થયો. આ દિવસે સર્વ દેવો દેવતો ગણેશજીને સર્વ દેવોમાં પ્રથમ હોવાનું વરદાન આપ્યું, વિઘ્નહર્તા બન્યા. ત્યારે આજના દિવસે આપણે ગણેશજીની ઉપાસના કરીએ અને તેમેન લાડુ પ્રસાદ ધરીને આપણે તેમના જન્મનાં વધામણા લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!