સુરત ના આ યુવાન ના લીધે સાત લૉકો ને મળશે નવુ જીવન, સલામ આ દાનવીર પરીવાર ને

કેહવાય છે ને કે જીવતા જીવે કરેલા ક કર્મ મહાન છે એ વાત સુરત ના એક પરીવારે સાબીત કરી બતાવી છે. એક બ્રેનડેડ યુવાન ના પરીવારે તેના અંગો નુ દાન આપી ને માનવાતા પુરવાર કરી છે.

સુરત ના વેલંજા વિસ્તાર મા રહેતા પિયુષ નારણભાઈ માંગુકીયા બ્રેનડેડ અવસ્થા મા હતા તેથી તેમના પરીવારે હદય ,ફેફસા ,લિવર,સ્વાદુપિંડ અને ચક્ષુ ઓ નુ દાન તેના પરીવાર દ્વારા કરવામા આવ્યુ હતુ. આ યુવાન નુ હદય અમદાવાદ ના એક દર્દી ને દાન આપવામા આવ્યુ છે.

પિયુષભાઈ માંગુકીયા સરત ના વેલંજા મા રહેતા હતા પરંતુ તેમનું મુળ વતન ભાવનગર નુ માળવાય ગામ છે. અને તેવો રત્ન કલાકાર હતા થોડા સમય પહેલા તેમનુ બાઈક સ્લીપ થતા તેને માથાઆ ગંભીર ઈજા પહોચી હતી ત્યાર બાદ ડોક્ટરે તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યાર બાદ તેમના પરીવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ડોક્ટર ની જહેમત બાદ આ કામ શક્ય બન્યુ હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *