આમ આદમી પાર્ટી 2022 ની ચુંટણી મા રાજકીય ભુકંપ લાવશે??? કોણ હશે CM પદ નો ઉમેદવાર
ગુજરાત ના રાજકારણ આ આજ સુધી ભાજપ અને કોંગ્રેસ સીવાય ત્રીજો વિકલ્પ ફળ્યો નથી અને ભાજપ અને કોંગ્રેસ જ સત્તા સંભાળી છે પરંતુ તાજેતર મા ફરી એક ત્રીજો વિકલ્પ ઉભો થય રહ્યો છે અને એ છે આમ આદમી પાર્ટી.
આમ આદમી પાર્ટી પાર્ટી છેલ્લા બે વર્ષ થી ગુજરાત મા ફુલ સક્રીય થય છે અને અનેક મોટા માથા ને પોતાની પાર્ટી મા જોડી લીધા છે. ગોપાલ ઈટાલીયા યુવાનો મા ઘણી લોક ચાહના છે અને નવા કાર્યકરતા મા યુવાનો જોડાઈ રહ્યા છે. ગઈ કોર્પોરેશન ની ચુંટણી મા સુરત મહાનગર પાલિકા મા વિપક્ષ આમ આદમી પાર્ટી બેઠી છે અને ત્યા થી જ તેનો ઉદય થય રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.
આમ આદમી પાર્ટી મા અનેક નવા ચેહરા જોડાયા જેની લોક ચાહના ઘણી વધુ છે જેમાં સૌથી મોખરે જો કોઈ નામ નામ હોય તો ઈસુદાન ગઢવી છે અને તાજેતર મા જ એક યુવા ચેહરો વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે.
હવે તો એ જોવાનું રહ્યુ કે 2022 ની ચુંટણી મા CM પદ માટે આમ આદમી પાર્ટી ના મુખ્ય ઉમેદવાર કોણ બનશે ??? ગોપાલ ઈટાલીયા કે ઈસુદાન ગઢવી