આવનારા 5 દીવસ આ રાશિ ના જાતકો માટે અતી ભારે, ખુબ સાવચેતી રાખવી
હાલ દેશ અને દુનિયા મા કરોના નુ સંક્રમણ ખુબ વધી રહ્યુ છે અને અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ પરીસ્થિતી હજી ખરાબ થવાની શક્યતા છે આપણા ગ્રહો ની ખાસ અસર આપણા પર પડતી હોય છે આવનારા પાચ દીવસ ત્રણ રાશિ માટે ખુબ કપરા છે.
મેષ,મિથુન,મીન રાશિ ના જાતકો ને આવનારા 5 દીવસ માટે અગ્ની પરીક્ષા બરાબર અનેક મુશ્કેલી ઓ નો સામનો કરી શકવો પડે તેમ છે ખાસ કરી ને હોસ્પીટલ ના ધક્કા વધી શકે છે એટલે કરોના બાબત મા ખાસ સાવચેતી રાખવી આ ઉપરાંત નાણા ની લેવડ દેવડ મા પણ ખાસ ધ્યાન રાખવુ. છેતરપીંડી ના શિકાર બની શકો છો.
આવનારા પાચ દિવસ ખુબ તકેદારી રાખવી અને લોભ લાલચ મા આવ્યા વગર નીતી થી કામ કરવુ કોઈ નુ અહીત કરવુ નહી. અને કોઈ ને દુખ પહોંચાડવું નહી.