Health

આ ઔષધિ છે અતુલ્ય જેનાં થી અનેક બીમારી દૂર થશે અને પુરુષો માટે આ અમૃત સમાન છે.

આયુર્વેદમાં અનેક ઔષધિઓ છે, જે અનેક રોગોના સારવાર માટે ઉપયોગી છે પરતું અમે આજે આપને એક અતુલ્ય ઔષધિઓ વિશે જણાવીશું જે ખૂબ જ કિંમતી છે.
ચાલો ત્યારે જાણીએ કે આ ઔષધી એટલે ખાસ કેમ છે અને તેની પાછળનું કારણ શું છે?

શિલાજીત એક પ્રાચીન જડીબુટ્ટી છે જેમાં 85 ખનિજ તત્વો હોય છે જે શરીરને સ્ફૂર્તિલું અને જોશ ભર્યું બનાવે છે. શિલાજીતમાં ફુલવિક એસિડ હોય છે જે શરીરના ખનિજ અને તત્વોને ઓબ્જર્બ કરવાની શક્તિ હોય છે. આ એશિયામાં હજારો વર્ષોથી લેવામાં આવે છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્યને લગતા લાભો છે.

અલ્ઝાઇમર એ મગજની એક ખૂબ જ ગંભીર બીમારી છે જેની મેમરી અને વિચારવાની અને સમજવાની ક્ષમતા પર ઊંડી અસર પડે છે. સામાન્ય રીતે અલ્ઝાઇમરની સારવાર માટે ઘણી દવાઓ હોય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે આ સમસ્યા માટે ખૂબ અસરકારક છે અને તેનું સેવન ધીમે ધીમે અલ્ઝાઇમરના લક્ષણોમાં ઘટાડો કરે છે.

જે લોકો નિયમિતપણે તેનું સેવન કરે છે તેમાં ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર સ્નાયુઓની પેશીઓનું રક્ષણ કરે છે અને તે જ સમયે શરીરની ચરબી ઘટાડે છે. તેના સેવનથી હૃદયમાં લોહીના હુમલામાં સુધારો થાય છે અને તંદુરસ્ત રીતે લોહીને પમ્પ કરવામાં મદદ મળે છે જે આપણા હૃદયને સરળતાથી કાર્ય કરવામાં મદદ કરે છે.શિલાજીત થી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ બચી શકાય છે. ખાસ કરીને તે બ્રેસ્ટ કેન્સર, ફેફસાંનું કેન્સર, કોલોન અને લીવર કેન્સર માટે વરદાનથી ઓછું નથી.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!