Religious

આ છે વિશ્વ ના સૌથી નાના 1.5 ફુટ ના સાધુ, દર્શન કરવા માટે થાય છે પડાપડી

આપણે સાધુ સંતો તો અનેક જોયા હશે પરંતુ તાજેતર મા જ એક સાધુ ઘણા આકર્ષણ નુ કેંદ્ર બન્યા છે જેનુ કારણ છે તેમની હાઈટ. આ સાધુ આ વખતે ના કુંભ મેળા મા જોવા મળ્યા હતા અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

 


આ સાધુ ના આશીર્વાદ માટે અને લોકો ફોટો અને વિડીઓ ઉતારવા માટે પડાપડી કરે છે આ સાધુ ની હાઈટ માત્ર 18 ઈંચ છે અને તે વિશ્વ ના સૌથી નાની હાઈટ વાળા સાધુ છે તેવુ લોકો માને છે. આ સાધુ નુ મુળ નામ નારાયણ નંદ મહારાજ છે અને તેમની ઉમર 55 વર્ષ ની છે અને વજન ની વાત કરીએ તો માત્ર 18 કીલો જ છે.

દર ત્રણ વર્ષે ચાર શહેરો મા કુંભ મેળો ભરાય છે અને ત્યારે આ સાધુ ત્યા દર્શન આપે છે અને સાધુ બનવા માટે તેવો મિત્રો અને પરીવાર ને છોડી વર્ષો સુધી શિવજી ની ઉપાસના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!