India

આ પાડો રોજ અલગ બ્રાન્ડની દારૂ પીવે છે, માણસ કરતા વધુ એશો આરામની જિંદગી જીવે છે.

ક્યારેક ખરેખર માણસ કર્યા એશો આરામનું જીવન તો પશુઓમને મળતું હોય છે, આજે આપણે એક એવા જ પાડાની વાત કરવા નાં છ, જે એવું જીવન વિતાવે છે કે માણસને પણ જલસા નહિ હોય એવા.હરિયાણાના કૈથલ જિલ્લામાં આવેલો આ પાડો કોઈપણ રાજા-મહારાજા નથી પરંતુ તેના શોખ કોઈપણ રાજા-મહારાજા કેરાજકારણીઓને પણ શરમાવે તેવા છે.

આ પાડાનો દરરોજ નો ખર્ચ આશરે ત્રણથી ચાર હજાર રૂપિયા છે. એટલું જ નહીં આ પાડા અત્યાર સુધી અનેક પ્રકારના નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.આ પાડા ને કારણે તેમના માલિક નરેશને વર્ષે આશરે એક કરોડ રૂપિયાની કમાણી થાય છે.  તે પાડા નું નામ સુલતાન છે. અને તે પાડા નું વજન આશરે ૧૨૫૦ કિલોગ્રામ છે. એટલે કે બાર ક્વિન્ટલ છે. અને તેમની ઊંચાઈ છ ફૂટ છે. સામાન્ય રીતે આવો કોઈ પણ પાડો જોવા મળતો નથી

સુલતાન ના માલિક નરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પાડાનું એટલો ખોરાક છે. કે સામાન્ય ગાય કે ભેંસ કે કોઇપણ વ્યક્તિ કેટલો ખોરાક થઈ શકતો નથી. સવારે સુલતાન દેશી ઘી પીવે છે. અને આખો દિવસ માં સુલતાન 15 લિટર દૂધ પીવે છે. તે ઉપરાંત સુલતાન સમગ્ર દિવસ દરમિયાન ૧૦ કીલો ચણા ખાય છે.

તેટલું જ નહીં પણ તે દિવસ દરમિયાન ૩૫થી ૪૦ કિલો જેટલો સુકો ચારો પણ થાય છે. અને સુલતાનના ફળ-ફળાદી ખાવા વિશે વાત કરીએ તો તે દરરોજ સફરજન ગાજર કેળાં તરબૂચ પપૈયા નિયમિત રીતે થાય છે.

સુલતાન સવારે બપોરે સાંજે ભોજન કર્યા પછી દરરોજ અલગ-અલગ દારૂ પીવે છે.  તે અઠવાડિયામાં છ દિવસ અલગ અલગ બ્રાન્ડ ના દારૂ પીવે છે.  સોમવારના રોજ તે બ્લેક ડોગ પીવે છે. તે ઉપરાંત બુધવારના રોજ તે બ્લેક પાઇપર પીવે છે.  ગુરુવારના રોજ બેલેન્સ સાઇન પીવે છેશનિવારના રોજ બ્લેક લેબલ રીગલ,  રવિવારના રોજ તે ટીચર્સ બ્રાન્ડનો દારૂ પીવે છે. ખરેખર પાડાનું જીવન વૈભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!