આ માસુમ દેખાતી બાળકી આજે છે બોલીવુડ ની સૌથી ટોપ અભિનેત્રી?? તમે ઓળખી શક્યા??
બોલીવુડ સિતારાઓ હંમેશા સોસિયલ મીડીયા પર છવાયેલા રહેતા હોય છે તે પોતાના અંગત જીવન ને પણ સોસિયલ મીડીયા પર શેર કરતા હોય છે, હાલ આવા જ ફોટોસ એક બોલીવુડ અભિનેત્રી ના પણ જોવા મળ્યા છે જે ઘણા ચર્ચા મા છે.
આ અભિનેત્રી નો બાળપણ નો ફોટો છે અને લોકો કમેનટ કરી રહ્યા છે અને ફોટો મા આ અભિનેત્રી ઘણી કયુટ વાગે છે. શુ તમે ઓળખી શકો છો ??? કે આ અભિનેત્રી કોણ છે ?તમે ઓળખી ના શકયા હોય તો અમે હિંટ આપી દઈએ કે ખાન પરીવાર ની વહુ છે. જો હજી ના ઓળખી શકયા હોય તો જણાવી દઈએ કે તે કરીના કપૂર ખાન છે.
હા કરીના કપૂર ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેના બાળપણનો આ ફોટા ને શેયર કરતી વખતે એક રમુજી કેપ્શન લખ્યું, “હું, આ દિવસો… જ્યારે કોઈ મારી સાથે હાથ મળાવવાની કોશિશ કરે છે.” અમે તમને જણાવી દઇએ કે તેણે આ કેપ્શન કોરોના વાયરસને કારણે લખ્યું છે. આ અંગે કરીના કપૂર નિ ફેન તેમની માટે જાત જાત ની કંમેનટ કરી રહ્યા છે.