આ વ્યક્તિના ગુદામાર્ગથી નીકળી 16 ઈંચની માછલી, અંદર કઈ રીતે ગઈ એ જાણવું છે રસપ્રદ
ઘણીવાર એવી અજીબ ઘટના ઓ આપણી સામે આવે છે કે તેના પર કેમ વિશ્વાસ કરવો એ આપણે વિચારતા થય જઈ એ છીએ પરંતુ સાચે આવી ઘટના ઘટતી હોય છે આજે અમે તમને એવી જ ઘટના ની વાત કરવા જય રહ્યા છીએ.
ચીનમાં નો આ ચોંકાવનારો મામલો છે જે ખૂબ જ ચર્ચામાં છે હાલ. ચીનના ગુઆંગદોંગ વિસ્તારમાં એક વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી પેટ દર્દને લઈ હોસ્પિટલ પહોંચ્યો. હતો જયા તેમની વિવિધ તપાસ કરવામા આવી તો માલુમ પડયું કે યુવક ના પેટમા વેકટમ નામ ની આખી માછલી છે જયારે યુવક ને આ બાબતે પૂછવામાં આવ્યુ તો તેનો અજીબ જવાબ આપ્યો અને કીધું કે કદાચ હુ માછલી પર બેસી ગયો હોઈશ.
30 વર્ષિય આ વ્યક્તિના રેક્ટમ (ગુદા)માંથી 16 ઈંચ લાંબી માછલી બહાર નીકળી ગઈ છે. આ માછલી અંદર કેવી રીતે ગઈ આ મામલે તે વ્યક્તિ કઈ સ્પષ્ટ નથ જણાવી શક્યો. ડોક્ટર્સનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિ કપડા પહેર્યા વગર માછલી પર શું કરવા બેઠો હશે અને બેસી પણ ગયો તો, તેને કેવી રીતે માછલી ગુદા માર્ગે શરીરમાં જતી રહી તેની ખબર ન પડી. આ મામલો ચીનના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.