આ સંત 545 વર્ષ થી કરી રહ્યા છે તપસ્યા, વધે છે નખ અને વાળ
આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરાઓ ની ભૂમી અહી અનેક સંતો થય ગયા જે વિશ્વ નાખ્યાત છે એવી જ રીતે પુરી દુનિયા મા આવા ઘણા સંતો થય ગયા.
જુની પૌરાણીક કથા ઓ અને વાર્તા ઓ મા આપણને સંતો ના એવા દાખલાઓ મળે છે કે આપણે એને ચમત્કાર માનવો જ પડે છે અને પૌરાણીક કથાઓ મા પણ રુષીમુનીઓ અનેક પ્રકાર ના તપ કદી દેવી દેવતા ઓ ને રીઝવવા જોવા મળે છે. અને વર્ષો સુધી અલગ અલગ પ્રકાર ની તપસ્યા કરે છે અને તપસ્યા મા બેઠે ત્યારે આજુબાજુ શુ થય રહ્યુ છે તેની તેવો પર કાઈ અસર થતી નથી હોતી આવી જ એક વાત આજે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહયા છીએ. વાત છે
તીબત થી બે કીલોમીટર નજીક આવેલા ગામ ગીયુ નામ ના ગામ ની તે ગામ મા એક એવુ પરીક્ષીત શરીર (mummy) મળ્યુ છે જે 545 વર્ષ જુનુ છે. અને આ શરીર ના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે. ગામ વાળા નુ કહેવુ છે કે આ મમ્મી એક ઓરડા મા હતી. અજીબ વાત તો તે હતી કે આ શરીર ને આટલા વર્ષો પછી પણ ખરાબ થયુ ના હતુ. અને ગામ વાળા નુ કહેવુ છે કે આ એક સંત હતા જેમણે એટલા માટે તપસ્યા કરી હતી કેમકે ગામ મા વિછી નો પ્રકોપ હતો અને ગામ ના લોકો ને તેનાથી બચાવવા માટે તેવો ધ્યાન મા બેઠા હતા અને વિછીઓ નો પ્રકોપ ઓછો થયો હતો .
ઘણા લોકો તો એવુ પણ કહે છે કે આ મમ્મી બૌધ ભીક્ષુક ની છે અને આટલું જ નહી ગામ ના લોકો એ પણ કહે છે કે એક વાર ખોદકામ વખતે આ મમ્મી ના માથા પર ઘા વાગ્યો હતો અને તેનાથી લોહી નીકળ્યું હતુ. અને ફોટો મા એ ચોખ્ખુ દેખાય રહ્યુ છે. હાલ આ મમ્મી એક કાચ ની પેટી મા રાખવામા આવી છે અને લોકો તેને આસ્થા સાથે માને છે.