Health

ઉનવા અને પેશાબની બળતરા દૂર કરવા આ ઘરેલુ ઉપચાર અપનાવો!

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકોને ઉનવ થાય છે, ત્યારે આ સમસ્યા નાના બાળકોથી લઈને મોટા સુધીના તમામ લોકોને થઈ શકે છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે તમે આ સમસ્યામાં થી છુટકારો મેળવી શકશો. આમે આજે આપણે ત્રણ સરળ ઘરેલુ ઉપચાર જણવીશું જેમાંથી તમે કોઈપણ એક ઉપચાર કરી શકો છો અને તમને 100 ટકા પરિણામ મળશે.

ઉનવામાં તમને પેશાબ કરતી વખતે બળતરા થાય છે તેમજ અંગતભાગમાં બળતરા વધુ થાય છે. ત્યારે આ બીમારી માટે પહેલા એ કે ક્યારેય પણ તડકા ઉઘાડા પગે ન જવું તેમજ તડકા વધુ ન રહેવુ. હવે ત્રણ એવા સરળ ઉપાય જણાવીશું જે તમને સામગ્રી ઘરેથી જ મળી રહેશે.

હાલમાં ઉનાળમાં ઉત્તમ નારિયેળ તેમજ પાણી વધુ ફાયદાકારણ રહેશે. શરીરમાં પાણીના અભાવને લીધે, પેશાબનો રંગ પણ પીળો થઈ જાય છે અને તે બળતરા આપવા લાગે છે, તેથી દિવસભર પુષ્કળ પાણી પીવાની આદત બનાવો.

વધુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને શરીર સારી રીતે ડિટોક્સ થઈ જાય છે. તેમજ નાળિયેર પાણીનું સેવન કરો કારણ કે તેનાથી યુરિનની ડિહાઇડ્રેશન અને બળતરા મટે છે. જો તમે ઇચ્છતા હોવ તો તમે તેમાં નાળિયેર અને ધાણા પાવડર પણ સારી રીતે મિક્સ કરીને પી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!