Health

એક એવું વનસ્પતિ જે તમારું હોસ્પિટલનું લાખોનું બિલ બચાવી શકે છે.

હાલમાં કોરોનાની મહામારીમાં અનેક ઔષધીઓ અનવ વનસ્પતિઓ આયુર્વેદનાં રૂપમાં રામબાણ બની રહી છે. ત્યારે અમે આજે આપને એક એવી જ વનસ્પતિ વિશે જણવીશું જેના થી અનેક રોગો નાબૂદ થઈ શકે છે.

આજે જ આ વનસ્પતિ નાં એવા અનેક ગુણો વિશે અમે માહિતગાર કરીશું.હાલમાં સૌ કોઈને ઓક્સિજનની કમી વર્તાય રહી છે ત્યારે સૌ કોઈ મુશ્કેલીઓનો ભોગવી રહ્યા છે ત્યારે અમે એક એવા છોડ વિશે જણાવીશું જેની કિંમત માત્ર 10 રૂપિયા છે પરંતુ તે અનેક રોગો સામે મહત્વનો ભાગ ભજવે છે.

નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ફક્ત ૧૦ રૂપિયાના આ છોડની મદદથી, તમે ઓછામાં ઓછા ૫ લાખ રૂપિયાના મેડિકલ બીલને બચાવી શકો છો. જ્યારે ઘણા લોકો એમ પણ કહે છે કે આ એક પ્રકારનું સ્વાસ્થ્ય વીમો છે જે તમને ક્યારેય બીમાર નથી થવા દેતા.

આ છોડ ઘણા અલગ અલગ નામોથી ઓળખાય છે.  જેમ કે પંચપુટ્ટી, ભસ્મપત્રી, પથ્થરચટા અને પલભેદે વગેરે નામ આપવામાં આવ્યા છે. ખરેખર આ છોડનું વૈજ્ઞાનિક નામ બ્રાયોફિલમ પીનાટમ છે. આજે અમે તમને એના ઔષધીય ગુણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ..

ઔષધીય ગુણ :- પથ્થરચટામાં ઘણા પ્રકારના કુદરતી અને ઔષધીય ગુણધર્મો છે,આ જ કારણ છે કે તેનો ઉપયોગ બાહ્ય અને આંતરિક બંને રીતે થાય છેમશરીરમાં કોઈ પણ પ્રકારના બાહ્ય રોગ જેવા કે ઘા, લોહી વહેવું, બળવું, ફોડલી અને ખીલ વગેરે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય શરીરમાં પેશાબ, પથ્થરી વગેરે આંતરિક રોગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ છોડને તમારા ઘરમાં ઉગાડવાની ખૂબ જ સરળ રીત છે. જો તમે તેના પાંદડાને જમીનમાં નાખો છો તો તે થોડા સમય પછી ત્યાં ઉગવા લાગશઆયુર્વેદમાં આ છોડના વપરાશ માટે વિશેષ નિયમ છે. ઉદાહરણ તરીકે, આ છોડના ફક્ત બે પાંદડા તોડીને અને તેને સાફ કરીને તે સવારે ખાલી પેટે  ગરમ પાણીમાં પીવું જોઈએ.અને જ્યારે તમે આ દરરોજ કરશે તો આથી પથ્થરી થોડા દિવસોમાં સંપૂર્ણપણે તૂટી જશે અને રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!