એક મા છેલ્લા ચાર મહીના થી પોતના દીકરા ના જયા અંતીમ સંસ્કાર કર્યા હતા ત્યા જ સુઈ જાય છે. ઘટના જાણી આખો મા આંસુ આવી જશે
કોરોના કાળ મા ઘણી ઘટના ઓ એવી સામે આવી છે જે આપણે અંદર સુધી હચમચાવી દીધા. આજે એક એવી જ ઘટના ની વાત કરવી છે
દુનીયા મા જો કોઈ નિસ્વાર્થ પ્રેમ હોય તો એ માતા અને દિકરા નો હોય છે. દીકરો ભલે ગમે તેવો ખોટ ખાપણ કે નાલાયક હોય પણ મા માટે તેનો દીકરો રાજ કુમાર જ હોય. અને જયારે એક મા તેના દીકરા ને ગુમાવે ત્યારે સૌથી વધુ પીડા એક મા ને જ થતી હોય છે. અમે જે ઘટના ની વાત કરી રહ્યા છીએ એ બનાસકાંઠા જીલ્લાની છે ફોટા મા દેખાતી મહિલા ના દિકરા અંતિમ સંસ્કાર કર્યા પછી પણ રોખ તેની રાખ પાસે જ સુઈ જાય છે.
બનાસકાંઠા ના જુનીરોહ ગામ મિ રહેતી આ મહીલા નો દીકરો જેનુ નામ મહેશ હતુ. મા દીકરો બન્ને સાથે રહેતા અને મોટો દીકરો તેનાથી અલગ રહેતો. ચાર મહીના પહેલા એવી ઘટના બની કે મા અને દીકરો અલગ થય ગયા રેલવે ટ્રેક પાસે મહેશ નો મૃતદેહ મળી આવ્યો અને અગ્ની સંસ્કાર પણ કરવામા આવ્યા. પણ તેમના મા મંગુબેન રોજ ત્યા પહોંચી જાય જયા તેના દીકરા ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ત્યા જ બેઠે અને સુવે અને જ્યારે ગામ ગામ લોકો સમજાવી ને પાછા લઈ આવે.