એમ્બ્યુલ્સ આપોઆપ હલી રહી હતી, જ્યારે ખબર પડી ત્યારે આવી શરમજનક ઘટના!
હાલમાં જ ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આ ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ સતત હલનચલન કરતી હતી આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આખરે આપો આપ એમ્બ્યુલન્સની હલનચલન જોઈને આશ્ર્ચર્ય ચકિત થઈ ગયા અને સૌ કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં અને જ્યારે તપાસ કરી ત્યારે એવી ઘટના સામે આવી કે સૌ કોઈ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા.
ખરેખર આવી ખરાબ પરિસ્થિતિ માણસનું મગજ કંઈ રીતે વિકૃત બની જાય સમજાતું નથી. આ એમ્બ્યુલન્સની હલનચલન વિશે જ્યારે જાણવા મળ્યું ત્યારે ખબદ પડી કે અંદર ત્રણ યુવકો અને એક યુવતી એમ્બ્યુલન્સમાં કામલીલા કરતા હતા. પોલીસે આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમ્બ્યલન્સ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લઈ જેલભેગા કર્યા છે.
આ કેસ અંગે કોતવાલી સર્કલ ACP પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, ચારેય સામે જાહેરમાં બીભત્સ કામ કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ મંડુઆડીહ વિસ્તારની ગંગા સેવા સદન નામની એક ખાનગી હોસ્પિટલની છે. જે એક યુવકને ભાડે ચલાવવા માટે આપી હતી. આ સિવાય પણ આ હોસ્પિટલ સામે અન્ય પણ કેટલીક ફરિયાદ અને અનિયમિતતા સામે આવી છે.