Entertainment

એવું તો શુ છે ? આ ચમચી મા કે હરાજી મા 2 લાખ રુપીયા મા વેચાઈ

આજ ના સમય મા કાઈ પણ અશક્ય નથી ક્યારે કોની કિસ્મત ચમકી જાય એ નક્કી નથી તાજેતર મા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જમા રસ્તા પર ની માર્કેટ માથી ખરીદેલી ચમચી લાખો રુપીયા મા વેચાઈ હતી.

ધ સન ની એક રીપોર્ટ અનુસાર લંડનમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જમા એક વ્યક્તિ ને રોડ પર ની માર્કેટ મા એક ચમચી નજર મા આવી હતી અને તે જોતા જ તેને અંદાજ આવી ગયો હતો કે આ ચમચી કોઈ ખાસ ચમચી છે અને તેણે તે ચમચી માત્ર 90 પૈસા મા ખરીદી લીધી હતી. ત્યાર બાદ એ પાંચ ઈંચ ની ચમચી ની તપાસ કરતા માલુમ પડયું કે ચમચી ચાંદી ની હતી અને તે 13 મી સદી ની રોમ યુરોપિયન કાળ ની હતી. ત્યારે તે યુવક સમજી ગયો હતો કે તેને મોટો જેકપોટ હાથ લાગ્યો છે.

તે વ્યક્તિ એ ઓનલાઇન પ્લેટફોર્મ પર હરાજી માટે મૂકી દીધી અને તેણે અંદાજીત કીંમત 52 હજાર રુપીયા નક્કી કરી હતી. હરાજી મા મુક્યા બાદ તેની કીંમત બોલી ભા વધતી ગઈ અને ફાઇનલ કીંમત 1.97 હજાર નક્કી થય હતી. ટેક્સ અને એક્સ્ટ્રા ચાર્જ જોડતા તેની કિંમત 2 લાખ રૂપિયાને પાર કરી ગઇ. જે તેના ખરીદીની કિંમતથી 12 હજાર ગણી વધી ગઇ હતી.

જે વ્યક્તિ ની ચમચી છે એ વ્યક્તિ એ પોતાની ઓળખ છુપાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ કાર બૂટ માર્કેટ જતો હતો. ત્યાં તેણે એક સેલર પાસેથી આ ચમચી 90 પૈસામા ખરીદી લીધી. ચમચી લીધા પછી તે વ્યક્તિએ Somersetના સિલ્વર એક્સપર્ટ લોંરેસ ઓક્શનર્સ (Lawrences Auctioneers)ને સંપર્ક કર્યો. તેણે તે વ્યક્તિને જણાવ્યું કે આ ચમચી ખાસ્સી કિંમતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!